સંબંધિત સમાચાર
- Kevda trij fashion- કેવડાત્રીજના દિવસે દરેક મહિલા કરવા જોઈએ આ 16 શ્રૃંગાર
- ચહેરાના અણગમતા વાળથી પરેશાન છો ? તો અપનાવો ઈંડા-ખાંડનો આ ઉપાય
- આ 5 સ્ટેપ્સમાં કરો તમારો ફેશિયલ , ચેહરો નિખરી જશે
- અણગમતા વાળને દુ:ખાવા વગર દૂર કરવા અપનાવો આ 5 હોમમેડ પૈક
- કરવા ચોથ વ્રત કથા- અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ આપતુ કરવા ચોથ વ્રત (see Video)
કરવા ચોથ સ્પેશલ - 1 રૂપિયાની આ વસ્તુથી કરવુ ફેશિયલ, મળશે પાર્લર જેવું નિખાર
કરવા ચોથ પર સુંદર જોવાવા માટે મહિલાઓ પાર્લર જઈને ફેશિયલ કરાવે છે. પણ ઘણી વાર કામના ચક્કરમાં મહિલાઓને પાર્લર જવાનો સમય નહી મળે છે. તેથી તમે ઘર પર જ કૉફી ફેશિયલથી પાર્લર જેવી નિખાર મેળવી શકો છો. ખાસ વાત આ છે કે તેને કરવામાં વધારે સમય નહી લાગે અને તમારા પૈસા પણ બચી જાય છે. સાથે જ તેનો કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી હોય. ચાલો તમને જણાવીએ છે ઘર પર કૉફી ફેશિયલ કરવાનો તરીકો
સામગ્રી
કૉફી- 1 ટીસ્પૂન
ચણાનો લોટ -1/2 ટીસ્પૂન
ચોખાનો લોટ- 1/2 ટીસ્પૂન
દહીં- 1 ટીસ્પૂન
લીંબૂનો રસ- 1/2 ટીસ્પૂન
ફેશિયલ કરવાનો તરીકો
સ્ટેપ 1- સૌથી પહેલા ચેહરાને સલ્ફેટ ફ્રી શેંપૂથી ધોઈ લો.
સ્ટેપ 2- પછી આ માસ્કને ચેહરા પર લગાવીને 3-4 મિનિટ મસાજ કરવી. આ વાતનો ધ્યાન રાખો કે તમે સર્કુલેશન રાઉંડ મોશનમાં મસાજ કરવી.
સ્ટેપ 3- પછી ફેશિયલ સ્ટેપની રીતે ચેહરાની મસાજ કરવી
સ્ટેપ 4- ઠોડી નાક કાન અને માથાના પ્રેશર પ્વાઈંત દબાવો. ત્યારબાદ હળવા હાથથી ટેપિંગ કરવી. તેનાથી ફેશિયલ મસલ્સ એક્ટિવેટ હોય છે.
સ્ટેપ 5- ત્યારબાદ તે માસ્કની મોટી લેયર લગાવીને 10-15 મિનિટ માટે મૂકી દો. અંતમાં તેને પાણીથી સાફ કરી લો.
કૉફી ફેશિયલના ફાયદા
કૉફી પાઉડર ડેડ સ્કિનને કાઢીને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. સાથે જ તેમાં રહેલ એંટીઓક્સીડેંટ ગુણ સ્કિનને જવા રાખવામાં મદદ કરે છે. તે સિવાય આ પોર્સને સાફ કરવામાં અને તેને ટાઈટ કરે છે. તેમજ બેસન રંગત નિખારવામાં મદદ કરે છે. આ ફેશિયલથી સ્કિનની ટોનિંગ માઈશ્ચાઈજર અને ક્લીંજિંગ થઈ જાય છે. સાથે જ તેમાં રહેલ મધ ક્રીમની રીતે કામ કરે છે. આ ફેશિયલ ચેહરા પર ગ્લો લાવે છે.
