સંબંધિત સમાચાર
- Gujarat Election - મંજુરી ન મળી છતા હાર્દિકની અમદાવાદમાં વિશાળ રેલી
- મંજુરી નહીં હોવા છતાં અમદાવાદમાં હાર્દિક પટેલનો રોડ શો, મોટી સંખ્યામાં પાટીદારો જોડાયાં
- અમદાવાદમાં મોદી, રાહુલ અને હાર્દિકનો રોડ શો રદ કરાયો
- મળો એક એવા અમદાવાદી યુવાનને, જેમની ફિલ્મોએ આંતરરાષ્ટ્રીય સ્તરે 19 પુરસ્કારો જીતી સફળતા મેળવી.
- ગુજરાત પરથી ઓખી વાવાઝોડાનો ખતરો ટળ્યો, હજી દરિયા કિનારાના વિસ્તારોને સાવચેત રહેવા આદેશ
VIDEO: અમદાવાદમાં હાર્દિક અને બીજેપી સમર્થકો વચ્ચે પત્થરબાજી
ગુજરાતમાં બીજા ચરણના મતદાનમાં હવે થોડો જ સમય બચ્યો છે. બધા દળના લોકો એકબીજાને નીચુ બતાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારે આ કારણે અમદાવાદમાં હંગામો થઈ ગયો. ઉલ્લેખનીય છે કે હંગામો એ સમયે થયો જ્યારે હાર્દિક અને બીજેપી સમર્થક પરસ્પર એકબીજા સામે આવી ગયા..
સાભાર - એએનઆઈ
