સંબંધિત સમાચાર
- અરજીલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.
- શિવાજી ના ઘોડા નું નામ
- World Radio Day: વિશ્વના પ્રથમ રેડિયોની કિંમત કેટલી હતી? કઈ કંપનીએ વાણિજ્યિક રેડિયો ઉત્પાદન શરૂ કર્યું?
- Pariksha Pe Charcha 2026 Live: પીએમ મોદી વિદ્યાર્થીઓને કહ્યુ - જીવનમાં અનુશાસન ખૂબ અનિવાર્ય
- દારૂ પીતા પહેલા આપણે જમીન પર દારૂના થોડા ટીપા કેમ છાંટીએ છીએ? તેની પાછળનું સાચું કારણ જાણો
અરજી લેખન નમૂનો
અરજી લેખન નમૂનો(Structure):
જમણી બાજુ: અરજી કરનારનું સરનામું અને તારીખ.
ડાબી બાજુ: પ્રતિ, (જેમને અરજી કરવાની છે તેમનું પદ અને સરનામું).
વિષય: અરજી શેના માટે છે તે ટૂંકમાં લખો.
સંબોધન: સાહેબશ્રી / મહોદય / માનનીય.
મુખ્ય વિગત (Body):
પહેલો ફકરો: તમારો પરિચય અને કારણ.
બીજો ફકરો: અરજીની વિગતવાર માહિતી.
સમાપન: આભાર.
જમણી બાજુ: આપનો વિશ્વાસુ/આપની વિશ્વાસુ + સહી અને નામ.
ઉદાહરણ (રજા માટે અરજી):
તારીખ: 27/02/2026
પ્રતિ,
આચાર્યશ્રી,
[શાળાનું નામ],
[શહેરનું નામ].
વિષય: બે દિવસની રજા મેળવવા બાબત.
સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે, મને અચાનક તાવ આવવાને કારણે હું આવતીકાલે તારીખ 28/02/2026 થી 29/02/2026 સુધી શાળામાં ઉપસ્થિત રહી શકીશ/શકીશ નહીં.
કૃપા કરીને મને બે દિવસની રજા મંજૂર કરવા વિનંતી.
આભાર.
આપનો/આપની વિશ્વાસુ,
[સહી/નામ]