બનાવવાની રીત - બંને દાળને અગાઉથી જ અજમો અને હીંગ અને તલ નાખીને દળાવી લો. એજ તપેલીમાં પાણી ગરમ કરી તેમાં ખાંડ અને મીઠુ નાખો જેથી ખાંડ ઓગળી જાય. હવે તેને ઠંડુ થવા દો. હવે લોટને આ પાણીથી કઠણ બાંધી લો. આ લોટને ત્યાં સુધી ખાંડો જ્યાં સુધી તે નરમ ન પડે. આ લોટની એક સરખા લુઆં બનાવી થોડાં જાડા અને પૂરી જેટલી સાઈઝમાં વણી લો. હવે આને તેલમાં તળી લો. લો તૈયાર છે સ્વાદિષ્ટ મઠિયાં.
Publish: Thu, 9 Aug 2018 (13:38 IST)Updated: Sat, 23 Nov 2019 (13:16 IST)