ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2017
Written By
Last Updated : શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (12:57 IST)

વર્ષ 2017માં એવા મોબાઈલ આવ્યા હતા જે પાણીમાં પણ ખરાબ નહી હોય છે જાણો કયાં છે એ સ્માર્ટફોન

વર્ષ 2017 અલવિદા કહેવા માટે તૈયાર છે. આ વર્ષ ઈંડિયન ટેક જગતમાં ખૂબ જુદો અને ખાસ રહ્યું છે. એક તરફ જ્યાં એપ્પલ, સેમસંગ અને ગૂગલએ તેમના દમદાર ફ્લેગશિપ સ્માર્ટફોન લાંચ કર્યા ત્યાં શાઓમી એ ઈંડિયન માર્કેટમાં તેમનો નામને બુલંદ કરી લીધું. રિલાંયસ જિયોએ જ્યાં તેમનો 4 જી ફીચર ફોન જિયોફોન લાંચ કરી એક નવી રીત શરૂ કરી ત્યાં જ એયરટેલ અને વોડાફોન જેવી કંપનીઓએ પણ ભારતીય ટેક કંપનીઓની સાથે મળી બંડલ ઑફરની સાથે સસ્તા 4 જી સ્માર્ટફોન રજૂ કર્યા. બેજન લેસ ડિસ્પ્લે હોય કે ડૂઅલ કેમેરા સેટઅપ, મોટી બેટરી હોય કે પછી હાઈ રેમ મેમોરી. બધા મોબાઈલ કંપનીઓએ સારી ડિવાઈસેલને આ વર્ષે પેશ કર્યું. આ વર્ષ કયું ફોન સૌથી વધારે હીટ રહ્યું અને કયું ફલૉપ થયું તેના પર 91 મોબાઈલની ગાઢ રિસર્ચ કરી છે. અમે તમારા માટે લઈને આવ્યા છે 10 એવા મોબાઈલ ફોનની સૂચી જે વર્ષ 2017માં સૌથી વધારે ઈંટરનેટ પર સર્ચ કરાવ્યા છે. 
ટૉપ ટ્રેડિંગ મોબાઈલ ફોન ઈન ઈંડિયા (2017)
1. એપ્પલ આઈફોન 8 
2.શાઑમી રેડમી નોટ 4 
3. રિલાયંસ જિયોફોન 
4. શાઑમી રેડમી 5 
5. વનપ્લસ 5 
6. એપ્પલ આઈફોન 10 
7. નોકિયા 6
8. વીવો વી 7 પ્લસ 
9. ઓપો એફ 5 
10. વીવો વી 5