સંબંધિત સમાચાર
- પીએમ મોદી નાગપુર પહોંચ્યા, RSS વડા સાથે સ્મૃતિ મંદિરમાં હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી
- રસ્તા પર નમાઝ કરવા પર મંત્રી નીરજ બબલુનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- જગ્યા ન મળે તો કબ્રસ્તાનમાં જાવ...
- છત્તીસગઢમાં સ્પીડનો કહેર, બલરામપુરમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત
- પત્ની સાથે બળજબરીથી અકુદરતી સેક્સ ગુનો નથી', છત્તીસગઢ હાઈકોર્ટનો મોટો નિર્ણય, કોર્ટ જ યોગ્ય ન્યાય ન કરે તો શું થશે ?
- MP News: સાગરમાં કૂતરાએ લીધો ગઝબનો બદલો, ડ્રાઈવરે ટક્કર મારી તો ગાડીને શોધીને કોતરી નાખી, જુઓ Viral Video
છત્તીસગઢમાં ચોંકાવનારો મામલો, NCC કેમ્પમાં વિદ્યાર્થીઓમને બળજબરીપૂર્વક નમાજ પઢવાની ફરજ પાડી, 8 સામે કેસ દાખલ
બિલાસપુર: છત્તીસગઢના બિલાસપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં NCC કેમ્પ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને નમાઝ પઢવાની ફરજ પાડવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના હોવાનું કહેવાય છે. આ મામલે 7 શિક્ષકો સહિત 8 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
