બદલાપુરના આરોપી અક્ષય શિંદેએ ખુદને ગોળી મારી દીધી. તેણે પોલીસ પાસેથી રિવોલ્વર છીનવીને ખુદને ગોળી મારી. જેમા પોલીસ અને આરોપી બંને ઘાયલ થઈ ગયા.