webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
  4. WIvIND: cancelled

WIvIND: સતત વરસાદના કારણે રદ્દ થયુ ભારત-વેસ્ટઈંડીજનો પ્રથમ વનડે-મેચ

WIvIND: cancelled
ત્રણ મેચની સીરીજનો પ્રથમ વનડે વરસાદની ભેંટ ચઢી ગયું છે. ગુયાનાના પ્રેવિડેંસમાં ભારતાને વેસ્ટઈંડીજની ટીમ પ્રથમ વન ડે માટે આમે-સામે હતી. પણ શરૂઆતમાં વરસાદના કારણેથી સાંજે સાત વાગ્યા શરૂ થનાર મેચને ભારતીય અ સમયાનુસાર  રાત્રે 9 વાગ્યે શરૂ કરાયું. 
 
વરસાદથી બાધિત પ્રથમ વનડેમાં ભારતએ ટૉસ જીતીને વેસ્ટઈંડીજના બેટીંગનો આમંત્રણ આપ્યુ. વરસાદ અને મેદાન ભીનું થવાના કારણે મેચ 34 ઓવરનો કરી નાખ્યું છે . પણ વરસાદના છુપાછિપીના કારણે મેચ ઘણી વાર શરૂ થઈને રોકવું પડ્યું. વચ્ચે મેચ ફરીથી શરૂ થયું અન વેસ્ટઈંડીજએ 12 ઓઅવરની રમતમાં 50 રનથી વધારે બનાવ્યા હતા. પણ એક વાર ફરી વરસાદ શરૂ થઈ અને ખૂબ રાહ જોયા પછી મેચને રદ્દ કરવાનો ફેસલો કરાયું. 
ये भी पढ़ें
નર્મદા ડેમનું પાણી 131 મીટરની સપાટીને પાર, અડધી રાત્રે ડેમના 26 દરવાજા ખોલાયા