સંબંધિત સમાચાર
- IND vs AUS Live Score: બીજા દિવસે કમબેક કરવાના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈંડિયા
- હવે ફરી નવા વિવાદમાં ફસાયા પૃથ્વી શો, ઇન્સ્ટાગ્રામ પર આ શું લખી નાખ્યું ?
- IND vs AUS 4th Test Live: ઓસ્ટ્રેલિયાએ ગુમાવી 4થી વિકેટ, શમીએ અપાવી મોટી સફળતા
- Ind Vs Aus: અમદાવાદમાં ચોથી ટેસ્ટ, શું ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપની ફાઇનલમાં પ્રવેશી શકશે?
- IND vs AUS: ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ, નામ જાણતા જ કાંગારૂઓમાં ફેલાઈ જશે ભય!
દિગ્ગજ ક્રિકેટરની માતાનું નિધન- પેટ કમિન્સની માતાના અવસાન
પેટ કમિન્સ છેલ્લી મેચથી ટીમથી દૂર છે. માતાની ખરાબ તબિયતને કારણે તે દિલ્હી ટેસ્ટ બાદ જ ઘરે પરત ફર્યો હતો. પેટની માતા, જેઓ તેમના અંતિમ દિવસોમાં તેમની સાથે હતા, તેઓ કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડી રહ્યા હતા અને આખરે ગઈકાલે તેમનું નિધન થયું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના સોશિયલ મીડિયા પર પેટ કમિન્સની માતાના મૃત્યુની માહિતી આપી છે
પેટ કમિન્સની માતાના અવસાનની માહિતી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક ટ્વિટ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર લખ્યું છે કે, અમે મોડી રાત્રે મારિયા કમિન્સના નિધનથી ખૂબ જ દુઃખી છીએ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વતી, અમે પેટ, કમિન્સ પરિવાર અને તેમના મિત્રો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમ આજે તેમના સન્માનમાં કાળી પટ્ટી પહેરીને રમશે
We are deeply saddened at the passing of Maria Cummins overnight. On behalf of Australian Cricket, we extend our heartfelt condolences to Pat, the Cummins family and their friends. The Australian Men's team will today wear black armbands as a mark of respect.
— Cricket Australia (@CricketAus) March 10, 2023
