સંબંધિત સમાચાર
- ICC ODI રેન્કિંગઃ સિરીઝ હારવાની સાથે જ ભારતને થયું મોટું નુકસાન, ગુમાવ્યો નંબર-1નો આ તાજ
- IND vs AUS : ટીમ ઈંડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર, શ્રેણી જીતની તૈયારી
- IND vs AUS: વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાની હાર, ઓસ્ટ્રેલિયા 10 વિકેટે જીત્યું
- INDvAUS : ભારતીય ટીમ 117 રન પર ધ્વસ્ત, મિચૅલ સ્ટાર્કે ઝડપી પાંચ વિકેટ
- કોચ એ રવિન્દ્ર જાડેજાને WTC Final માંથી કર્યા બહાર, અક્ષરને પણ તક ન મળી, જાણો પ્લેઈંગ-ઈલેવન
WTC Final : ટીમ ઈંડિયાનુ એલાન, રોહિત શર્માની કપ્તાનીમાં આ ખેલાડીઓને મળ્યુ સ્થાન
WTC Final Team India : આઈપીએલ 2023 દરમિયાન બીસીસીઆઈએ એક મોટો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈની તરફથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈંડિયાનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. ડબલ્યુટીસીની ફાઈનલ મુકાબલો સાત જૂનથી ઈગ્લેંડમાં રમાશે. તેમા ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ ક્વાલીફાઈ કરી ચુકી છે. ઓસ્ટ્રેલિયાઈ ટીમ નુ એલાન પહેલા જ કરી દેવામાં આવ્યુ હતુ, હવે બીસીસીઆઈએ ભારતીય ટીમનુ એલાન કરી દીધુ છે. ટીમની કમાન એકવાર ફરીથી રોહિત શર્માના જ હાથમાં રહેશે. બીજી બાજુ એ પ્લેયર્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જે લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા. આઈપીએલમા સીએસકે માટે રમી રહેલ અને શ્રેષ્ઠ રમત બતાવી રહેલ અજિંક્ય રહાણેને બીસીસીઆઈની તરફથી ઈનામ આપવામાં આવ્યુ છે. તેમને એકવાર ફરીથી ટીમ ઈંડિયાની ટિકિટ મળી ગઈ છે.
NEWS #TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
— BCCI (@BCCI) April 25, 2023
Details #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
