સંબંધિત સમાચાર
- અનલૉક-૧ - લોકડાઉનમાંથી મળ્યો છુટકારો , જાણો 1 જૂનથી ગુજરાતમાં શુ રહેશે ચાલુ અને શુ રહેશે બંધ ?
- Unlock 1: જાણો લોકડાઉન 5.0 માં જૂનથી દેશમાં શુ બદલાય જશે
- જો લોકડાઉન સમાપ્ત થયુ તો ડિસેમ્બર સુધીમાં, દેશમાં અડધી વસ્તી કોરોના ચેપગ્રસ્ત થઈ શકે છે: વાયરસ વિશેષજ્ઞ વી. રવિ
- લૉકડાઉનને કારણે એસટી નિગમને રોજ 7 કરોડની ખોટ, કર્મચારી મંડળે સીએમને પત્ર લખ્યો
- Coronavirus: મીઠાના પાણીથી કોરોના વાયરસની અસર થાય છે ઓછી
દેશમાં પ્રથમ વખત, 24 કલાકમાં 8 હજારથી વધુ કોરોના કેસ, મૃત્યુઆંક 5 હજારને વટાવી ગયો
દેશમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં આઠ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. તે જ સમયે, મૃત્યુઆંક પણ પાંચ હજારને પાર કરી ગયો.
આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં 1,82,143 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એક દિવસમાં 8380 કેસ મળી આવ્યા હતા. આ સિવાય મૃતકોની કુલ સંખ્યા વધીને 5164 થઈ ગઈ છે.

