. મિત્રો આજે એક વાત સામાન્ય છે કે માણસ કેટલુ પણ કમાવી લે પણ તે સંપૂર્ણ ખુશ કે સંતુષ્ટ થતો નથી.. ક્યારેક આપણી મહત્વાકાંક્ષાને પૂરી કરવા કે બીજાના દેખાદેખીમાં કે પછી હાઈ સ્ટાંર્ડ લાઈફ જીવવાના ચક્કરમાં આપણી બિનજરૂરી જરૂરિયાતોને પુરી કરવા માટે ઉછીના પૈસા એટલે કે કર્જ લઈ લઈએ છીએ. પૈસા ઉછીના લેવા તો ખૂબ સારા લાગે છે પણ જ્યારે તેને ચુકવવાનો વખત આવે છે તો અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.. અનેક નાની મોટી જરૂરિયાતોને આપણે કેન્સલ કરી દઈએ છીએ. છતા કર્જ ઓછુ થવાનુ નામ નથી લેતુ.... અને આપણી મુસીબતો દિવસો દિવસ વધતી જાય છે.. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એવા કેટલાક ટોટકા જેને જો આપ ચૈત્ર નવરાત્રી દરમિયાન કરશો તો આપને જરૂર ફાયદો થશે.