1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. Sonakshi Sinha, ramdev baba

#Sonakshi Sinhaથી બાબા રામદેવે માંગી માફી

Sonakshi Sinha
સોનાક્ષી સિન્હાની ફિલ્મો સતત ફ્લૉપ થઈ રહી છે અને કદાચ આ કારણે એ નાના પરદા પર જજની ખુરશી પર બેસી નજર આવી રહી છે. સ્ટારપ્લસના શો નચ બલિએ સીજન 8માં સોનાક્ષી સિન્હા જજ છે. 
 
અત્યારે જ આ શોમાં પહોંચ્યા બાબા રામદેવ ગેસ્ટ બનીને આવ્યા બાબા જલ્દ જ વાતાવરણને યોગમય કરી દીધું યોગના આસનને તેણે કમાલ જોવાયા. સોનાક્ષી સિન્હા, મોહિત સૂરી અને ટેરેંઅ લુઈસએ પણ બાબા સાથે યોગ કર્યા. 
 
વાત કરતા-કરતા બાબાએ સોનાક્ષીને મીનાક્ષી કહી દીધુંલ. સોનાક્ષીનો ચેહરો જોતા જ બાબા તરત સમજી ગયા કે એ નામ ખોટું બોલી ગયા છે. તરત ભૂલ સુધારી અને સોનાક્ષીથી માફી પણ માગી લીધી. સોનાક્ષીએ પણ હંસતા જોવાયું કે તેને ખોટું નહી લાગ્યું. 
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
ये भी पढ़ें
રોજ 40 ઈંડા ખાય છે Bahubali ઉર્ફ પ્રભાસ(Video)