1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. Singer bappi lahiri passes away

Bappi Lahiri Passes away: સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા

Bappi Lahiri Passes away
ભારત રત્ન 'સ્વર કોકિલા' લતા મંગેશકર(Lata Mangeshkar)અવસાનથી સંગીતપ્રેમીઓ હજુ બહાર આવ્યા ન હતા ત્યાં સિનેમા જગતના બીજા મહાન વ્યક્તિ અને જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લાહિરીનુ (Bappi lahiri)આજે બુધવારે અવસાન થયું. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક ડૉક્ટરને ના હવાલાથી જણાવ્યું કે ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તે અનેક રોગોથી પીડિત હતા.
ये भी पढ़ें
'ગંગુબાઈ કાઠિયાવાડી' પર વિવાદ, પુત્રએ કહ્યું- 'મા સામાજિક કાર્યકર હતી ફિલ્મમાં વેશ્યા બનાવી'