સંબંધિત સમાચાર
- Vijay Rupani Resigns LIVE- ગુજરાતના નવા CM કોણ? ગુજરાત ભાજપા "નવા સીએમ" પદ માટે મંથન
- મોબાઈલ યૂજર્સ ધ્યાન આપો! 1 સેપ્ટેમ્બરથી બદલી જશે આ 5 નિયમ જાણો યૂજર્સ પર શું થશે અસર
- OTT મનોરંજન ઉદ્યોગનું રિટેલિંગ છે, જેણે મનોરંજનમાં ઘણા નવા ફોર્મેટ અને નવા ટેલેન્ટ આપ્યા: ચેહેરે ફિલ્મના નિર્માતા આનંદ પંડિત
- BellBottom Review:પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં લારા દત્તને ઓળખવી મુશ્કેલ છે.
- રાજ કુંદ્રાને હાઈકોર્ટએ આપી અંતરિમ રાહત 25 ઑગસ્ટને જામિન અરજી પર થશે સુનવણી
OTT પર ધૂમ મચાવવા તૈયાર શિલ્પા- શિલ્પા શેટ્ટી OTT પર ડેબ્યૂ
શિલ્પા ઓટીટી પર ડેબ્યૂ કરશે
શિલ્પા શેટ્ટીએ પણ ઓટીટી પર ડેબ્યૂ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. શિલ્પાના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) લાંબા સમયથી જેલમાં છે. રાજની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પતિ જેલમાં હોવાને કારણે શિલ્પા પણ હેડલાઇન્સમાં છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે શિલ્પા તેની
કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહી છે.
વાસ્તવમાં શિલ્પા શેટ્ટી OTT પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ લાંબા સમયથી OTT ડેબ્યૂ કરી રહ્યા છે. આ લીસ્ટમાં સુષ્મિતા સેન પછી શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, જુહી ચાવલાના નામ સામેલ છે. પરંતુ હવે આ યાદીમાં શિલ્પા શેટ્ટી કુંદ્રાનું (Shilpa Shetty Kundra) નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે.
