સંબંધિત સમાચાર
- Shraddha Kapoor તો આ રાઇટરને ડેટ કરી રહી છે શ્રદ્ધા?
- Rocky Aur Rani Kii Prem Kahaani - રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની'નું ટ્રેલર રિલીઝ
- અમેરિકામાં શૂટિંગ દરમિયાન ઘાયલ કિંગ ખાન, સર્જરી કરવી પડી હતી
- અક્ષય કુમારે હાઉસફુલ 5નું કર્યું એલાન
- Movie Nikaah: બીઆર ચોપરાની આ ફિલ્મ પર 34 કેસ થયા, છતાં ટિકિટ માટે લડાઈ!
સના ખાને પુત્રને આપ્યો જન્મ
Sana Khan gave birth to a son-5 જુલાઈ 2023 એ 34 વર્ષની સના ખનના ઘરે નાનકડો મેહમાના આવી ગયુ છે. એક્ટ્રેસએ દીકરાને જન્મ આપ્યુ છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સનાએ તેના ચાહકોને ખુશખબર જણાવી છે. અભિનેત્રીએ વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે- મુકદ્દરમાં અલ્લાહતલા લખ્યું, પછી તેને પૂર્ણ કરો અને તેને સરળ કરો.
આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર શેર કરી છે. ચાહકો સાથે આ સારા સમાચાર શેર કરતાની સાથે જ લોકો પોસ્ટમાં અભિનંદન આપી રહ્યા છે.