webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. rk-studios-caught-fire-in-chembur

મુંબઈના આરકે સ્ટુડિયોમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ગાડીઓ પહોંચી

rk-studios
બોલીવુડના જાણીતા પ્રોડક્શન હાઉસ આરકે સ્ટુડિયોમાં આગ લાગી છે. આગને કારણે એક હોલ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. આ સ્ટુડિયો મુંબઈના ચંબૂરમાં આવેલ છે. તેની સ્થાપના શોમૈન રાજ કપૂરી કરી હતી. વર્તમાન સમયમાં તેનુ કામકાજ ઋષિ કપૂર જોઈ રહ્યા છે. 
 
માહિતી મુજબ આરકે સ્ટુડિયોમાં લાગેલ આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ સાથે જ પાણીના 5 ટેંકર પણ મંગાવાયા છે. સ્ટુડિયોમાં વાયરિંગનુ કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ. 
ये भी पढ़ें
6 ફીટ લાંબી છે સાઉથની આ હૉટ અભિનેત્રી, કરાટેમાં મેળવી ચુકી છે બ્લેક બેલ્ટ