1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. Ranbir alia bhatt marriage

રણબીર કપૂરે આલિયા ભટ્ટની બેનપણીઓ માટે લખ્યુ ખાસ નોંધ- મેં રણબીર આલિયા કા પતિ સભી બ્રાઈડમેડ્સ કો વચન દેતા હૂં...

Ranbir alia bhatt marriage
લગ્નના 5 દિવસ પછી સામે આવી આલિયા રણબીરના લગ્નની અનસીન ફોટા જુઓ 
Photo : Instagram
તમને જણાવીએ કે આલિયા રણવીરએ 14 એપ્રિલને લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્નમાં માત્ર પરિવાર અને ખાસ મિત્ર જ હાજર હતા 
રણબીર કપૂર આલિયા ભટ્ટના લગ્નના 5 દિવસ પછી કેટલીક ફોટા સામે આવી છે જેમાં વર-વધુ ખૂન મસ્તી કરતા જોવાઈ રહ્યા છે. 
રણબીર કપૂરે આલિયા ભટ્ટની બેનપણીઓ માટે લખ્યુ ખાસ નોંધપ- મેં રણબીર આલિયા કા પતિ સભી બ્રાઈડમેડ્સ કો વચન દેતા હૂં... 
ये भी पढ़ें
Shimla In Summer Vacation: ઉનાળાની રજામાં તમને શા માટે કરવુ જોઈએ શિમલા ટ્રેવલ, ટ્રીપ પ્લાનિગ થી પહેલા જાણો આ વાતો