સંબંધિત સમાચાર
- જ્યારે પૂજા હેગડેનુ ઇન્સ્ટાગ્રામ થયુ હેક, નર્વસ એક્ટ્રેસે પોતાનો ડર વ્યક્ત કર્યો
- અમિતાભ બચ્ચન નહી કરશે પાન મસાલાનો એડ્ આખી ફી પરત કરી ખત્મ કર્યુ કાંટ્રેક્ટ
- અમિતાભ બચ્ચનના 79 મા જન્મદિવસે જાણો તેમના વિશે 79 રસપ્રદ વાતો
- મૌની રૉય બનશે સૂરજ નામ્બિયારની દુલ્હનિયા ભાઈએ જણાવ્યુ ક્યારે થશે લગ્ન
- બર્થડેથી પહેલા આલિયા ભટ્ટની સાથે જોધપુર પહોંચ્યા રણબીર કપૂર શુ લગ્ન કરી રહ્યા પ્લાનિંગ
આ એક્ટ્રેસ થઇ કોરોનાથી સંક્રમિત, વેક્સિન ના લગાવવા પાછળનું કારણ જણાવ્યું
બોલીવુડ એક્ટ્રેસ પૂજા બેદી કોરોનાથી સંક્રમિત થઇ છે. સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને આ વિષે જાણકારી આપી છે.
પૂજા બેદીએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયાથી આપી છે. તેણે એક વીડિયો શેયર કર્યુ છે જણાવીએ કે પૂજા બેદીએ અત્યાર સુધી અન તો કોરોના માટે કોઈ વેક્સીન લગાવાઈ છે અને ન જ તેનો કોઈ ઈરાદો છે.
