એતિહાસિક લોકો પર બનેલી ફિલ્મો -બૉલીવુડમાં ભારતમા સમૃદ્ધ ઈતિહાસને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે.
ભારતીય ઈતિહાસ પર આધારિત અત્યાર સુધી બાજીરાવ-મસ્તાની, જોધા-અકબર, મોહન-જો-દડો, અને મુગલ-એ-આજમ, અશોકા જેવી ફિલ્મો બની ગઈ છે.
અત્યારે આ ચેનમાં ફિલ્મ પદ્માવતીનો નામ પણ સંકળાઈ ગયું છે. સંજય લીલા ભંસાલી દ્વારા નિર્દેશિત્ય આ એતિહસિક ફિલ્મમાં રણવીર સિંહ, શાહિદ કપૂર અને દિઇપિકા પાદુકોણ કામ કરશે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રીલીજ થનારી છે.
સંજય લીલા ભંસાલી એ તેમની ફિલ્મ પદ્માવતીમાં ભારતીય ઈરિહાસની રોચક સ્ટોરીને દર્શાવ્યું છે. અલાઉદ્દીન ખિલજી અને પદ્માવતીના પ્રસંગ સૂફી કવિ મલિક મોહમ્મદ જાયસીએ શેર શાહસૂરીના કાળમાં 1540માં લખ્યું હતું.
એતિહાસિક લોકો પર બનેલી ફિલ્મો
ફિલ્મમાં આ પ્રસંગને ખૂબ ભવ્યતા અને શાનદાર રીતે દર્શાવ્યું છે. કિવંદતી છે કે અલાઉદ્દીન ચિતૌડગઢની રાની પદ્માવતી પરા આશક્ત હતો. અને તેને હાસેલ કરવા માટે તેને ચિતોડગઢ પર હુમલા કર્યું હતું. રાણી પદ્માવતી એ તેમના માન-સન્માનની રક્ષા માટે જોહર કરી લીધું હતું જેના કારણ અલાઉદ્દીન તેને હાસેલ કરવામાં અસફળ રહ્યું હતું.
તેનાથી પહેલા પણ મોટા પડદા પર જોધા અકબરની પ્રેમ કથાની સાથે સમ્રાટ અશોકની વીરતાને પણ જોવાયું છે પણ અત્યારે પણ ભારતીય ઈતિહાસના એવા ઘણા પાત્ર અને સ્ટોરી જેના પર આવનારી ફિલ્મ બની તો એ સુપરહિટ જ સિદ્દ થશે.
આ લિસ્ટમાં મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાન શિવાજી રાવ ઓરંગજેબ હાડી રાણી જેવી શૂરવીર અને વીરાંગનાઓનો નામ શામેળ છે.
ઈતિહાસ પર બનેલી અત્યાર સુધીની બધી ફિલ્મો વધારેપણુ સુપરહિટ રહી છે અને તેની સફળતાને જોઈ તમે કહી શકો છો કે ભારતીય ઈતિહાસમાં એવા ઘણા પાત્ર ચે જેના પર ફિલ્મ બનવાથી નિર્માતાઓને કરોડોનો ફાયદો થઈ શકે છે.
આ રીતે એતિહાસિક લોકો પર બનેલી ફિલ્મો હિટ હોય છે. ફિલ્મોનો સાર્યં સ્તર હોય અને એ દર્શકોને પણ ખૂબ પસંદ આવે છે. તેમા ના તો ગ્લેમરસ હોય ચે ના ફિલ્મને હિટ કરાવા માટે અશ્લીલતા જોવાઈ જાય છે. એવી ફિલ્મોને તમે તમારા પરિવારની સાથે જોઈ શકો છો. જે આજકાલ અશકય લાગે છે.