સંબંધિત સમાચાર
- સૂર સમ્રાજ્ઞી લતા મંગેશકરની યાદમાં બે દિવસીનો રાજકીય શોક જાહેર સન્માનના રૂપમાં 2 દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે
- Lata Mangeshkar લતા મંગેશકરના અવસાનથી દેશ શોકમાં ડૂબી ગયો, બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
- Lata Mangeshkar - લતા મંગેશકર વિશે 25 રોચક વાતો
- Lata mangeshkar Death- સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર રહ્યાં નથી, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા; પીએમ સહિત તમામ દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ આપી
- લતા મંગેશકરની હાલત જાણવા પહોંચી શ્રદ્ધા કપૂર, હોસ્પિટલની બહાર ઉદાસ ચહેરા સાથે જોવા મળી
Lata Mangeshkar- દેશની પ્રખ્યાત ગાયિકા અને સ્વરા કોકિલા તરીકે જાણીતી લતા મંગેશકરનું નિધન, વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.
- હિન્દી ફિલ્મ આપકી સેવામે(1947 ) લતાએ પહેલી વખત ગાયું હતું.
- લતાએ અંગ્રેજી, અસમિયા, બાંગ્લા, બ્રજભાષા, ડોગરી, ભોજપુરી, કોંકણી, કન્નડ, મગધ, મૈથિલી, મણિપુરી, મલયાલમ, સિંધી, તમિલ, તેલુગૂ, ઉર્દૂ, મરાઠિ, નેપાળી, ઉડિયા,
પંજાબી, સંસ્કૃત, સિંહલી વગેરે ભાષાઓમાં ગીત ગાયા છે.
- તે મરાઠી ભાષી છે, પરંતુ તે હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષાઓમાં પણ બોલે છે.
- ગાયિકા, અભિનેત્રી હોવાની સાથે સાથે લતાએ ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. ખાસ કરીને મરાઠી ફિલ્મોમાં તેમણે આન્દઘન નામથી સંગીત આપ્યુ છે.
- તેમણે લેકિન, બાદલ અને કાંચનજંગા જેવી ફિલ્મો પણ બનાવી છે.
- વર્ષ 1951 માં તેમણે સૌથી વધું 225 ગીતો ગાયા છે.
- પુરૂષ ગાયકોમાં મોહમ્મદ રફી સાથે લતાએ સૌથી વધું 400 યુગલ ગીતો ગાયા છે. જ્યારે કે 327 કિશોર સાથે. મહિલા યુગલમાં તેમણે સૌથી વધું આશા ભોસલે સાથે ગાયા
છે.
- ગીતકારોમાં આનંદબક્ષી દ્વારા લખાયેલ 700 કરતાં પણ વધારે ગીતો લતાએ ગાયા છે.
