સંબંધિત સમાચાર
- બચ્ચન ફેમેલીએ શા માટે IIFA નું કર્યુ Boycott, શું Salman છે આનુ કારણ ?
- જ્યારે પાર્ટીમાં સૌની વચ્ચે અભિનેત્રી Amrita singhને આ સુપરસ્ટાર કરી લીધું હતુ Kiss
- અમિતાભ બચ્ચને Twitter પર Facebook ની કરી ફરિયાદ, કહ્યુ - જાગો ફેસબુક
- Twitter પર Katy Perryને મળ્યા 10 કરોડ ફૉલોઅર્સ, જાણો કોણ છે પાંચ સૌથી વધારે ફૉલો થનાર લોકો
- Kaun Banega Crorepati ની આગામી સીઝન હોસ્ટ કરવાના બિગ બી લેશે 3 કરોડ રૂપિયા !!
KBC ને હોસ્ટ કરવા માટે આટલી ફીસ લે છે .. અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનો સૌથી મશહૂર રિયલિટી શો કોન બનેગા કરોડપતિ નો નવમું સીજન 28 અગસ્ત રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ત્રણ વર્ષ પછી એક વાર ફરીથી નાના પરદાથી વાપસી કરતા અનિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરી રહ્યા છે.
છે.
અમિતાભના જોરદાર ડાયલૉગ અને મોટીવેટિંગ કવિતાઓ લોકોને હમેશા જોડીને રાખે છે. પણ શોના ફેંસને કદાચ ખબર હોય કે મહાનાયક આ શો માટે કેટલી ફી લે છે.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો
બિગબી તેમની ફીમાં વધારો કર્યા પછી જ આ શો માટે હા કરી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ બિગ બી આ શોના એક એપિસોડ હોસ્ટ કરવા માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે હતા પણ આ શો ની ફીસ વધારીને દર એપિસોડના 2.75 થી 3 કરોડ કરી નાખી છે.
