સંબંધિત સમાચાર
- Katrina Kaif-Vicky Kaushal Wedding - વિક્કી કૌશલની દુલ્હન બની કેટરીના કેફ, જુઓ દુલ્હનના વેશમાં કેટરીનાની મનમોહક ફોટો
- VicKat Wedding Updates: સફેદ ઘોડા પર વિક્કી ડોલીમાં આવશે કેટરીના કાંચના મંડપમાં બપોર પછી 7 ફેરા
- કંગનાની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર
- વિકી-કેટ લગ્ન કે ખુફિયા મિશન- કોઈ ફોટોગ્રાફી નહી કરવાની. લગ્ન સ્થળ પર કોઈ રીલ અથવા વીડિયો બનાવવો નહી
- Vicky-Katrina Wedding : વિક્કી-કેટરીનાના લગ્નને ટેલિકાસ્ટ કરવાના રાઈટ્સ એમેજોને પ્રાઈમે ખરીદ્યા ? આટલા કરોડમાં ડીલ થઈ ફાઈનલ
કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્નના ફોટા - સુંદર જોડીએ જીત્યુ સૌનુ દિલ
કેટરીના કેફ અને વિક્કી કૌશલે છેવટે પોતાના ફેંસને ખુશ થવાની તક આપી દીધી. બંનેયે લગ્ન દરમિયાન મીડિયા અને બહારની વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને ફેન એ વિચારીને બેચેન થઈ રહ્યા હતા કે કેટરીના દુલ્હનના રૂપમાં કેવી લાગી રહી હશે ? કયા રંગની સાડી પહેરી હશે. કેવો મેકઅપ કર્યો હશે ? વરરાજાના રૂપમાં વિક્કી કેવા લાગી રહ્યા હશે ?
છેવટે ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર વિક્કી અને કેટરીનાએ દુલ્હા દુલ્હનના રૂપમાં ફોટો પોસ્ટ કરી દીધા. બંને ખૂબ જ સુંદર અને ખુશ દેખાય રહ્યા છે. જોતજોતામાં બંનેને ઢગલો લાઈક્સ મળી રહ્યા છે. બંનેને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા.... અહી જુઓ તેમના લગ્નના ફોટો