Publish: Fri, 3 Jan 2020 (15:59 IST)Updated: Fri, 3 Jan 2020 (16:09 IST)
સોશિયલ મીડિયા પર દિશા પાટનીની લોકપ્રિયતા પર દિશા કોઈથી છિપાઈ નથી અને દિશા પણ તેમના ફેંસને ખુશ કરવામાં કોઈ કસર નહી મૂકે છે. તે સતત સક્રિય રહે છે અને તેમના ગ્લેમરસ ફોટાને જોતા રહે છે.
2020ની શુભકામના દિશાએ તેમના અંદાજમાં જ આપી છે. તેને બે ફોટા પોસ્ટ કર્યા છે જેમાં તે ખૂબ હૉટ નજર આવી રહી છે. આ ફોટાની સાથે તેને લખ્યુ happy new year to everyone, may god bless all with love
દિશાના ફેંસને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યુ છે.
Publish: Fri, 3 Jan 2020 (15:59 IST)Updated: Fri, 3 Jan 2020 (16:09 IST)