Daughter's Day- જાણો અરબપતિઓની દીકરીઓ કેવી રીતે જીવે છે તેમની લાઈફ
દેશના અરબપતિઓને તો તમે બધા જાણો છો . અંબાનીથી લઈને બિડલા સુધી ઘણા નામ છે જે અમીરોની લિસ્ટમાં શામેળ છે. પણ શું ક્યારે તમે તેમની દીકરીઓને જોયું છે. આજે અમે તમને દેશના રઈસ ઘરની દીકરીઓથી મળવાવીશ જે બહુ સુંદર જોવાય છે. અરબપતિઓની આ દીકરીઓ તમારી લાઈફસ્ટાઈલ અને ગ્લેમરસ લાઈફ માટે ફેમસ છે. તે હમેશા ફિલ્મસ્ટારની સાથે પાર્ટી કરતી પણ નજર આવે છે તો જાણો આ દીકરીઓ કેવી રીતે જીવે છે તેમની લાઈફ
નવ્યા નંદા નવેલી
એસ્કાર્ટસ ગ્રુપના મેનેજિંગ ડાયરેકટર નિખિલ નંદા અને શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા તેમની ગ્લેમરસ લાઈફ અને સ્ટાઈલ માટે સોશલ વેબસાઈટ પર ખૂબ મશહૂર છે. તેમના પિતા નિખિલ નંદાઅ ઈંજીનીયરિંગ કંપની એક્કાર્ટસ ગ્રુપના મેનેજિંગ ડાયરેકટર છે. એસ્કાર્ટાસ ગ્રુપના એગ્રી મશીનરી, કંસ્ટૃકશન એંડ મટીરિયલ ઈક્વિપમેંટ રેલ્વે અને ઑટો કંપોનેટ બનાવે છે. નિખિલ નંદા રાજકપૂરના એ પોત્ર પણ છે.
યશસ્વિની જિંદલ- જિંદલ સ્ટીલ એંફ પાવરના ચેયરમેન નવીન અને શાલૂ જિંદલની દીકરી યશસ્વિનીને બહુ ઓછા લોકો જાણે છે. એ મીડિયાથી હમેશા દૂર જ રહે છે. યશસ્વિની એક સરસ કુચીપુડી ડાંસર છે.
અનન્યા બિડલા- કુમાર મંગલમ બિડલા ગ્રુપના ચેયરમેન કુમાર મંગલમ બિડલાની દીકરી અનન્યા બિડલાએ સ્વતંત્ર માઈક્રોફાઈનેંસ શરૂ કર્યા પછી મ્યૂજિક ઈંડસ્ટ્રીમાં તેમની જગ્યા બનાવી છે. તેને લેદર જેકેટનો ખૂન શોખ છે એ હમેશા તેમાજ નજર આવે છે.
ઈશા અંબાની - દેશના સૌથી અમીર બિજનેસમેન મુકેશ અને નીતા અંબાનીની દીકરી ઈશા અંબાની કારોબારી જગતમાં ફેમસ છે. આ સમયે એ રિલાંયસ જિયો પ્રોજેક્ટને હેડ કરી રહી છે. ઈશાની ઉમર 24 વર્ષ છે. અને એ તેજસ્વીની સાથે બહુ સુંદર પણ છે.
ક્રેશા બજાજ- ક્રેશા બજાજ કારોબારી કિશોર બજાજની દીકરી છે. કિશોર બજાજ બડાસાબ ગ્રુપના ફાઉંડર છે. ઈંટરનેશનલ લગ્જરી રિટેલ,હાસ્પિટેલિટી ધંધામાં છે. ક્રેશા બજાજ ફેશન ડિજાઈનર છે. ક્રેશા બજાજની પાસે બેગ અને ડિજાઈનર સંગ્લાસનો ક્લેકશન છે. તેમની પાસે ગુચીની સ્લિપર્સનો કલેકશન છે. ક્રેશા ગુચી પ્રત્યે ખૂબ લાયલ છે. તેમની પાસે ગૂચીના સેંડલથી લઈને બેગ બધું છે.
તાનિયા શ્રાફ - ઈંડસ્ટીયલ જયદેવ શ્રાફની દીકરી તાનિય્યા શ્રાફ ઈંસ્ટાગ્રામ પર છવાયેલી રહે છે. તેણે તેમની લાઈફથી સંકળાયેલી ઘના ફોટોગ્રાફ પર પોસ્ટ કરી. એ લગ્જરી બ્રાડ ડિયોરની બહુ મોટી ફેન છે. જણાવી દે કે જયદેવ આર શ્રાફ યૂપીએલ લોમિટેડના ગ્લોબલ સીઈઓ અને અદ્ગાતાના વાઈજ ચેયરમેન છે. તેમના ધંધો એશિયા, યૂરોપ લેટિન અને નાર્થ અમેરિકા સુધી ફેલાયેલો છે.