સંબંધિત સમાચાર
- રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ - અયોધ્યા બની રંગબેરંગી, સીએમ યોગી કરશે રામલલાની મહાઆરતી
- Ayodhya Ram Mandir - કેમેરાના ચશ્માથી રામ મંદિરના ફોટા પાડી રહ્યો હતો વડોદરાનો બિઝનેસમેન, પોલીસે પકડી પાડ્યો
- Look back 2024 Trends: આ વર્ષે ભારતના આ ધાર્મિક સ્થળો સૌથી વધુ ચર્ચામાં આવ્યા, જાણો શા માટે તેઓ અન્ય કરતા છે અલગ.
- અયોધ્યામાં રામ મંદિરના પહેલા માળનું ઉદ્ઘાટન 11 જાન્યુઆરીએ, હવે નિર્માણ કાર્ય માર્ચ નહીં પણ જુલાઈ સુધીમાં થશે પૂર્ણ
- મુંબઈની જેમ અયોધ્યામાં સરયૂના કિનારે બનાવાશે ચોપાટી, પ્રાણ પ્રતિષ્ઠા પછીનો પ્રથમ દીપોત્સવ યાદગાર બનશે.
HBD રામાયણ ના 'રામ' : અયોધ્યામાં ખાસ મેહમાન છે 'રામ', જાણો તેમના જીવનની રોચક વાતો
Ayodhya Ram mandir pran pratistha special guest: દુનિયાભરની નજર જો ભારતના કોઈ શહેર પર ટકી છે તો એ છે અયોધ્યા. આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ થવા જઈ રહ્યો છે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. તેના માટે મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. દેશ વિદેશથી અનેક મહેમાન આ કાર્યક્રમનો ભાગ બનશે. મહેમાનોની લિસ્ટમાં એક નામ ટીવીના રામનુ પણ છે. જેને દર્શક અસલ જીવનમાં રામ સમજવા લાગ્યા હતા. રામાનંદ સાગરની રામાયણ તેમને માટે ખાસ બની ગઈ હતી.
મનોરંજન જગતમાં 'રામ'ને કેન્દ્રમાં રાખીને ઘણા ટીવી શો અને ફિલ્મો બનાવવામાં આવી છે. પરંતુ રામાનંદ સાગર જે 'રામાયણ' લાવ્યા હતા તે આજે પણ લોકોના મનમાં મોજૂદ છે. આ તે શો હતો જેણે એક અભિનેતાના જીવનમાં પલટો કર્યો હતો. તે લોકોમાં આદરણીય ચહેરો બની ગયો હતો.
जन्मदिन की बहुत बहुत बहुत बधाई
ये भी पढ़ें
