સંબંધિત સમાચાર
- Vat Savitri Vrat 2023- વટ સાવિત્રી વ્રતમાં શા માટે થાય છે વડના ઝાડની પૂજા, જાણો મહત્વ
- Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)
- Vat Savitri Vrat 2022- વટ સાવિત્રી વ્રત ક્યારે છે જાણો ડેટ, શુભ મુહૂર્ત મહત્વ અને પૂજા વિધિ
- Vat Purnima Vrat 2022: વટ પૂર્ણિમા વ્રત, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતકથા
- વટ સાવિત્રી વ્રત અને પૂજા વિધી - Vat Savitri Vrat Puja Vidhi
Vat Savitri Vrat 2023: અખંડ સૌભાગ્ય આપતો વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવામાં આવશે?
Vat Savitri Vrat 2023 Date: વટ સાવિત્રી વ્રત ગુજરાત અને મહારાષ્ટ્રમાં જેઠ મહિનાની પૂર્ણિમાને વટ સાવિત્રીના રૂપમાં ઉજવાય છે. આ મહિનાની વટ પૂર્ણિમાનુ વ્રત 3 જૂનના દિવસે રખાશે.
હિન્દુ કેલેન્ડર મુજબ, વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. આ મહિનાની અમાવસ્યા તિથિ 18 મેના રોજ રાત્રે 09.42 કલાકે શરૂ થશે અને 19મી મેના રોજ રાત્રે 09.22 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર વટ સાવિત્રી વ્રત 19મી મેના રોજ જ મનાવવામાં આવશે.
વટ સાવિત્રી વ્રતના દિવસે શોભન યોગ રચાઈ રહ્યો છે. આ વ્રત પૂજા અને શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શોભન યોગ 18 મેની સાંજે 07:37 થી 19 મેની સાંજે 06:16 સુધી રહેશે.
Edited By-Monica sahu
Edited By-Monica sahu
