webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Shani Jayanti

Shani Jayanti- આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ, જરૂર વાંચો...

Shani Jayanti
ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ કીધું છે. જ્યારે કોઈ પર શનિની સાઢેસાતી કે ઢૈય્યાનો અસર હોય છે. તો તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. શનિના કુપ્રભાવને ઓછા કરવા માટે ડેલી લાઈફમાં અમે કેટલાક સરળ ઉપાય કરી શકે છે. 
shani sade sate
જ્યારે કોઈ શનિની સાઢેસાતી  કે ઢૈય્યા તો લાઈફમાં બહુ બધી પ્રાબ્લેમ થાય છે 
 
શનિના કુપ્રભાવથી બચવા આ સરળ ઉપાય કરી શકો છો. 
 
રોજ સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવો. 
 
શનિદેવને ભૂરો ફૂલ ચઢાવો. કાળા તલ અને આખા ઉડદનો દાન કરો. 
 
જો કોઈ ભિખારી નાગા પગે જોવાય તો તેને જૂતા કે ચપ્પલ દાન કરવી 
 
શનિદેવને સરસવ તેલનું દીપક પ્રગટાવો.  
 
સુંદરકાંદ અને હનુમાન ચાલીસાનું પાઠ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગવું. 
 
દરરોજ હનુમાનજીની પૂજા કરો અને સિંદૂરનો તિલક લગાવો. 
 
દરરોજ કાગડા કે કૂતરાની એક રોટલી કાઢવી.  
 
ये भी पढ़ें
શનિ દોષથી મુક્તિ માટે શનિ જયંતીના દિવસે જરૂર કરો આ ઉપાય