સંબંધિત સમાચાર
- Margashirsha Guruvar - માર્ગશીર્ષ મહિનાનો ગુરુવાર જાણો શું છે પૂજાની રીત અને આ ઉપાયો કરવાથી મળશે દેવી લક્ષ્મી અને શ્રી હરિના આશીર્વાદ
- Geeta Jayanti: શ્રીમદ્દભાગવત ગીતા ઘરમાં છે તો ભૂલથી પણ ન કરશો આ કામ, ઘરમાં નહી રહે બરકત
- Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન
- જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?
- Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો
Margashirsha Guruvar Na Niyam - માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ
guruvar niyam
હિન્દુ ધર્મના વ્રતમાંથી માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારે લક્ષ્મી વ્રત કરાતુ હોવાથી આ વ્રતના દેવતા નારાયણ સહિત લક્ષ્મી છે
- આ વ્રતની શરૂઆત માર્ગશીર્ષ મહિનાના પ્રથમ ગુરૂવારથી કરવી અને અંતિમ ગુરૂવારે ઉજવણી કરવી
- આ વ્રત કોઈપણ કન્યા કોઈપણ સુહાગન સ્ત્રી કે કોઈપણ પુરૂષ કે પતિ પત્ની બંને કરી શકે છે.
- આ વ્રત કરનારી સ્ત્રીએ એક દિવસ અગાઉ એટકે બુધવારે સૂર્યાસ્ત પછી શુક્રવારે સૂર્યોદય સુધી લસણ, ડુંગળી કે માંસાહારનુ સેવન ન કરવુ
- આ વ્રત કરનારી સ્ત્રીઓએ ફક્ત પાણી દૂધ અને ફળોનુ સેવન કરવુ
- પૂજા કરતી વખતે અને કથા વાંચતી વખતે મન શાંત અને ખુશ હોવુ જોઈએ
- વ્રતના દિવસે ઘર આનંદીત રાખવુ
- જો તમે પૂજા ન કરી શકતા હોય તો(માસિક ધર્મ કે કોઈના મોતનો શોક) અન્ય કોઈ પાસેથી પૂજા કરાવી લેવી.. પણ ઉપવાસ પોતે કરવો.
- સાંજે આરતી કરીને દેવીને મિષ્ટાન્ન ભોજન સહિત મહાનૈવેદ્ય અર્પણ કરવો અને કુંટુંબ સહિત આનંદપૂર્વક ભોજન કરવુ.
- લક્ષ્મી ધન સંપત્તિ પ્રાપ્તિ માટે પુરૂષ ભક્ત શ્રીલક્ષ્મી મહાત્મયનો પાઠ કરી શકે છે.
ये भी पढ़ें