ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 4 એપ્રિલ 2022 (00:45 IST)

21 ચોખાના દાણા પર્સમાં આ વિધિથી રાખવું, પૈસાની પરેશાની દૂર થશે

વધુ પૈસા કમાવવા માટે પુષ્કળ મહેનત સાથે સારી કિસ્મત પણ મહત્વની છે. કેટલીક પરિસ્થિતિઓમાં મહેનત છતા પણ પર્યાપત ધન પ્રાપ્ત થતુ નથી. કે ખર્ચ વધી જાય છે અને બચત થતી નથી. જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહ અવરોધ હોય તો વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડી શકે છે.
 
બધા ઈચ્છે છે કે તેમનો પર્સ હમેશા પૈસાથી ભરેલો રહે અને નકામા ખર્ચ ન હોય. વધારે પૈસા કમાવવા માટે સખ્ય મેહનતની સાથે સારી કિસ્મત પણ મહત્વ રાખે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મેહનત પછી પણ પૂરતો ધન નહી મળતું હોય કે વધારે ખર્ચના કારણે બચત નહી થઈ શકે. જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહ બાધા હોય તો માણસને ગરીબીનો સામનો કરવું પડી શકે છે.
 
જ્યોતિષ મુજબ ગરીબી દૂર કરવા માટે અસંખ્ય કારગર ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોને અજમાવવા માટે કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય તે દૂર થઈ જાય છે. જો કોઈ કારણે ધન પ્રાપ્ત કરવામાં સમસ્યા આવી રહી હોય તો આ ઉપાયોથી તે બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
જો તમે પણ કોઈ ગ્રહ બાધાથી પીડિત છો અને તમારા પર્સમાં વધારે સમય સુધી પૈસા નહી ટકતું તો નીચેના ઉપાય કરવું- 
કોઈ પણ શુભ મૂહૂર્ત કે અક્ષય તૃતીયા કે પૂર્ણિમા કે દીવાળી કે કોઈ બીજા મૂહૂર્તમાં સવારે જલ્દી ઉઠવું. બધા જરૂરી કાર્યથી પરવાનીને લાલ રેશમી કપડા લો. હવે તે લાલ કપડામાં ચોખાના 21 દાણા રાખવું. ધ્યાન રાખો કે ચોખાના બધા 21 દાણા પૂર્ણ રૂપથી અખંડિત હોવા જોઈએ. એટલે કે કોઈ તૂટેલો દાણા ન રાખવું૴ તે દાણાને કપડામાં બાંધી લો. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજન કરવું. પૂજામાં આ લાલ કપડામાં બંધેલા ચોખા પણ રાખવું. પોજન પછી અ લાલ કપડામાં બંધાયેલા ચોખા તમારા પર્સમાં છુપાવીને રાખી લો. 
 
આવું કરતા પર થોડા જ સમયમાં ધન સંબંધી પરેશાનીઓ દૂર થવા લાગશે. ધ્યાન રાખો માત્ર પર્સમાં કોઈ પણ અધાર્મિક વસ્તુ ક્યારે ન રાખવી. તે સિવાય પ્સરમાં ચાવીઓ નહી રાખવી જોઈએ. સિક્કા અને નોટ જુદા-જુદા વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુ પર્સમાં ન રાખવી. આ વાતોની સાથે જ માણસને પોતાના સ્તર પણ ધન પ્રાપ્તિ માટે પૂરા પ્રયાસ કરવા જોઈએ.