ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : ગુરુવાર, 31 માર્ચ 2022 (17:18 IST)

ચૈત્ર નવરાત્રી - નવરાત્રીમાં કરો રાશિ મુજબ મંત્રોનો જાપ, માતા પુરી કરશે તમારી મનોકામના

નવરાત્રી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલ (શનિવાર) થી 11 એપ્રિલ (સોમવાર) સુધી ઉજવવામાં આવશે