webdunia

Notifications

webdunia
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. Hanuman jayanti remedy

હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે

Hanuman jayanti remedy
હનુમાનજીના આ ઉપાય કરાશે વેપારમાં લાભ 
 
હનુમાનજીના આ નાના ઉપાયથી થશે તમારી બિજનેસમાં પ્રમોશન 
 
જો તમે નવો  વ્યાપાર શરૂ કર્યો  છે કે પછી જૂના  વ્યાપારમાં નુકશાન થઈ રહ્યુ  છે, તો આ નાના પરિણામ જોઈને તમે પણ હેરાન રહી જશો. 
 
એક લીંબૂ લઈને એમાં ચાર લવિંગ ખૂંપાવી દો અને એને હાથમાં મુકીને  આ મંત્રના જાપ કરો. 
 
વક્ત શ્રી હનુમતે નમ : 
 
આ મંત્રનો  21 વાર જાપ કરો, અને જાપ પછી લીંબૂને ખિસ્સામાં રાખો અને જેમની પાસેથી કામ કરાવવાનું છે  એ વ્યક્તિને મળો.  તમારુ કાર્ય જરૂર બનશે.
ये भी पढ़ें
મહાભારતમાં શ્રીકૃષ્ણએ કઈક એવી વસ્તુઓ જણાવે છે જેને ઘરમાં રાખવાથી દરિદ્રતા ક્યારે નહી આવતી.