Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીના ભાઈની કાર મૈસૂરમાં દુર્ઘટનાગ્રસ્ત, દીકરા-વહુ પણ સાથે હતા

Updated: મંગળવાર, 27 ડિસેમ્બર 2022 (15:52 IST)
કર્નાટકના મૈસૂરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના કાર અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા છે. કારમાં પ્રહલાદ મોદી સાથે તેમનો પુત્ર અને પુત્રવધૂ પણ હતા. ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
 
કર્નાટકના મૈસૂરથી સમાચાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના કાર અકસ્માતના સમાચાર પ્રાપ્ત થયા છે. દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલાની પાસે થઈ, જ્યારે પ્રહલાદ મોદી તેમની કારથી બેંગલુરૂથી બાંદીપુરની તરફ જઈ રહ્યા હતા. મર્સિડીઝ બેંજ કારમાં સવાર પ્રહલાદ મોદીના દીકરા, વહુ અને પોત્ર પણ તેની સાથે હતી. આ દુર્ઘટનામાં પ્રહલાદ મોદી, તેમની વહુ અને પોતાને ગંભીર  ઈજાઓ પહોંચી છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

ગુજરાતી જોક્સ - ફાંસી ની સજા

ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

ગુજરાતી જોક્સ - ડૉક્ટર

આગળનો લેખ
Show comments