Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એક્ટ્રેસ સાથે 16 વર્ષની ઉમરમાં થયું હતું બળાત્કાર

બુધવાર, 19 જૂન 2019 (17:08 IST)
સુપર મૉડલ પદ્મા લક્ષ્મીને અંતરરાષ્ટ્રીય અતર પર ખ્યાતિ મળી છે. એ કેટલીક હિંદી ફિલ્મોમાં પણ નજર આવી જેમાથી બુમ પ્રમુખ છે. આ ફિલ્મથી કેટરીના કૈફએ બૉલીવુડમાં તેમની શરૂઆત કરી હતી. 
પદ્મા લક્ષ્મીએ અત્યારે જ ન્યૂયાર્ક ટાઈમ્સમાં સનસનીખેક ખુલાસા કર્યા. તને તેમના અનુભવ શેયર કર્યા છે અને એક બાજુથી me too movement નો પણ ભાગ તેને માનવું જોઈએ. 
પદ્મા લક્ષ્મીએ લખ્યું છે કે જ્યારે એ 16 વર્ષની હતી ત્યારે તેમની મુલાકાત લૉસ એંજ્લ્સમાં એક 23 વર્ષીય છોકરાથી થઈ હતી. એ મંસ સ્ટોર્સમાં કામ કરતો હતો. પદ્મા તે સમયે શાળા પછી એક મૉલમાં કામ કરતી હતી. ગ્રે સિલ્ક સૂટમાં તે છોકતો આવ્યો અને પદ્માની સાથે ફલર્ટ કરવા લાગ્યું. પદ્માને એ ચાર્મિંગ અને હેડસમ લાગ્યું અને બન્નેની મિત્રતા થઈ ગઈ. એ પદ્માની માતાથી પણ વાત કરતો હતો. એક વાર પદ્માની અને એ છોકરો એક બીજા પ્રત્યે વધારે જ આકર્ષિત થઈ ગયા .
તેણે કીધું- ત્રણ દશક પહેલા એક ન્યૂ ઈયર પાર્ટીના સમયે હું તેની સાથે હતી. હું થાકી ગઈ હતી અને તેમના જ અપાર્ટમેંટમાં સૂઈ ગઈ. બીજા દિવસે મને ખૂબ જોરથી દુખાવો થયું. આવું લાગ્યું જેમ કે મારા જાંઘના વચ્ચે કોઈએ બ્લેડ માર્યું હોય. એ મારી ઉપર હતો. હું તેનાથી પૂછ્યું કે તુ શું કરી રહ્યો છે. તેણે કીધુ આદુખાવો થોડ સમય માટે હશે. 
 
આ બાબતમાં પદ્મા લક્ષ્મીના પરિવારથી પણ કોઈ સપોર્ટ નહી કર્યો અને પદ્માની હિમ્મત પણ આ વિશે ખુલીને વાત કરવાની નહી થઈ. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Litchi Basundi ઉનાળાની ખાસ મીઠાઈ લીચી બાસુન્ડી - ઇન્સ્ટન્ટ મીઠાઈ

ઉનાળાની ખાસ 'મેંગો મસ્તાની' ફક્ત 10 મિનિટમાં બનાવો; સરળ રેસીપી જુઓ

ગરમીમાં કેમ ખાવા જોઈએ જાંબુ, જાણી લો તેનાં સેવનથી શું શું ફાયદા થાય છે

ઉનાળામાં આ મસ્ત કાકડી પોહા અજમાવો; રેસીપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

આગળનો લેખ
Show comments