Daily Horoscope
✕

Olympics 2036:ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયાર, IOAએ દાવો રજૂ કર્યો

Updated: મંગળવાર, 5 નવેમ્બર 2024 (18:07 IST)
Olympics 2036: આ વર્ષે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તે જ સમયે, આગામી ઓલિમ્પિક ગેમ્સ વર્ષ 2028 માં યોજાશે. આ પછી ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર ઓલિમ્પિક ગેમ્સ 2032ની યજમાની કરશે.
 
2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની અંગે IOCને પત્ર મોકલ્યો છે.
 
વડાપ્રધાન મોદીએ પણ રસ દાખવ્યો છે
અનેક પ્રસંગોએ વડાપ્રધાન મોદીએ 2036 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સની યજમાનીમાં પણ રસ દાખવ્યો છે. પેરિસ ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે વાત કરતી વખતે પીએમ મોદીએ તેમની પાસેથી 2036માં યોજાનારી આ ભવ્ય ઈવેન્ટની તૈયારીઓ અંગે સૂચનો માંગ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત 2036 ઓલિમ્પિકની યજમાનીની તૈયારી કરી રહ્યું છે.

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

આગળનો લેખ
Show comments