Dharma Sangrah

શ્રાવણમાં ઘરે લઈ આવો આ 8 માંથી કોઈ પણ 1 વસ્તુ, બની જશે બધા બગડેલા કામ

Updated: સોમવાર, 9 ઑગસ્ટ 2021 (17:29 IST)
ભસ્મ- ભસ્મ(રાખ) ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવૂં જોઈએ. 
 
રૂદ્રાક્ષ- રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસૂ જ ગણાય છે. તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે. 
 
ગંગાજળ- ભગવાન શિવને ગંગાને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું, જેના કારણે ઘરના રસોડામાં ગંગા જળ રાખવાથી ઘરમાં તરક્કી બની રહે છે. 
 
ચાંદી કે તાંબાના ત્રિશૂળ- ઘરના હૉલમાં ચાંદી કે તાંબાના ત્રિશૂળની સ્થાપન અકરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહી કરે છે. 
 
પાણીથી ભરેલો તાંબા ના લોટા- ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય, ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હમેશા પ્રેમ-વિશ્વાસ બન્યું રહે છે. 
 
ડમરૂ- બાળકના રૂમમાં ડમરૂ રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જી પ્રભાવ નહી નાખતી. અને તેણે દરેક કામમાં સફળતા મળે છે. 
 
ચાંદી કે તાંબાના નંદી- જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનો મહ્ત્વ છે. તે જ રીતે ચાંદી કે તાંબાના નંદી ને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા-જવેલરી રખાય છે. 
 
ચાંદી કે તાંબાના નાગ - નાગ ભગવાન શિવનો અભિન્ન અંગ છે. ઘરના મુખ્ય બારણાના આસ-પાસ ચાંદી કે તાંબાના માગ રાખવાથી કામોમાં રૂકાવટ ખત્મ થઈ જાય છે. 

વધુ જુઓ..

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

Monsoon Special Recipe -સાંજના નાસ્તામાં બનાવો કરકરા મગની દાળના ભજીયા, એવો સ્વાદ કે બટાકા-ડુંગળીના ભજીયા પણ ભૂલી જશો!

શુ છે એનાલોગ પનીર ? નકલી પનીરને કેવી રીતે ઓળખશો ? 5 સહેલા ઘરેલુ ટેસ્ટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments