Daily Horoscope
✕

અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે

Updated: ગુરુવાર, 14 નવેમ્બર 2024 (11:26 IST)
Gujarat Weather Update - ગુજરાતમાં ગત દિવસોમાં હવામાનમાં થોડો પલટો આવતા લોકોએ અનુભવ કર્યો હતો. કારણ કે નવેમ્બર મહિનામાં પહેલીવાર ગુજરાતના કોઈપણ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હકીકતમાં, બુધવારે રાત્રે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું.
 
દિવસનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું હતું. જેના કારણે પહેલીવાર ગુજરાતના લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાપમાનમાં ઘટાડાનો આ સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે. જેના કારણે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી વધુ ઠંડુ રહેવાની સંભાવના છે.
 
તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે
 
બુધવારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની દિશા બદલાવાને કારણે રાત્રિનું તાપમાન 19.5 ડિગ્રી સેલ્સિયસ અને દિવસનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું. જેના કારણે ગરમીમાં ઘટાડો થવાની સાથે ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળ્યો હતો. તાપમાનમાં ઘટાડાનો આ સિલસિલો યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે નવેમ્બરનું અંતિમ સપ્તાહ સૌથી ઠંડું રહેવાની શક્યતા છે.
 
5 શહેરોમાં તાપમાન 19.5 ડિગ્રીથી નીચે
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે તાપમાનમાં આંશિક વધઘટ વચ્ચે ગુજરાતના 5 શહેરોનું તાપમાન 19.5 ડિગ્રીથી નીચે ગયું હતું. દિવસના તાપમાનમાં પણ દોઢ ડિગ્રીનો ઘટાડો થયો હતો. આ સાથે રાજ્યના પાંચ ખાસ શહેરોમાં તાપમાન 33.1 થી 36.2 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. જેના કારણે દિવસ દરમિયાન અનુભવાતી ગરમીમાંથી લોકોને થોડી રાહત મળી હતી. 

વધુ જુઓ..

શરીરમાં મેગ્નેશિયમની કમી નહી થવા દે આ ફુડ્સ, ઉંઘ અને માંસપેશીઓ માટે પણ લાભકારી

કાળા અને ચીકણા તવાને મિનિટોમાં બનાવો ચમકદાર! લીંબુ અને મીઠાની આ જબરદસ્ત ટ્રિક અજમાવો

શિયાળાની ખાસ ગુજરાતી વાનગીઓ – Winter Special Gujarati Food

મકાઈ ના ઢોકળા

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

વધુ જુઓ..

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

આગળનો લેખ
Show comments