deewali
✕

Dwarka Expressway- દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન: VIDEO

Updated: સોમવાર, 11 માર્ચ 2024 (14:42 IST)
Dwarka Expressway: રેબારે એફિલ ટાવરનો 30 ગણો વપરાશ કર્યો, બુર્જ ખલીફા કરતાં 6 ગણો કોંક્રિટ, કેવી રીતે બન્યો દેશનો પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વે

<

Prime Minister Narendra Modi tweets, "Today is an important day for connectivity across India. At around 12 noon today, 112 National Highways, spread across different states, will be dedicated to the nation or their foundation stones would be laid. The Haryana Section of Dwarka… pic.twitter.com/zlPWXM4fWP

— ANI (@ANI) March 11, 2024 >
 
ગુરુગ્રામમાં દ્વારકા એક્સપ્રેસવેઃ આ આઠ લેનનો હાઇ-સ્પીડ એક્સપ્રેસવે દેશનો પ્રથમ એલિવેટેડ હાઇવે છે. તેના લોન્ચિંગ બાદ દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે ટ્રાફિક જામમાંથી રાહત મળશે. આ
 
એક્સપ્રેસ વેના હરિયાણા વિભાગમાં બે પેકેજનો સમાવેશ થાય છે. તેમાંથી દિલ્હી-હરિયાણા બોર્ડરથી બસઈ સુધીનો પહેલો ROB 10.2 કિમી લાંબો છે અને બસઈ ROBથી ખેરકી દૌલા સુધીનો બીજો ROB 8.7 કિમી લાંબો છે.
 
દેશનુ પ્રથમ એલિવેટેડ શહરી એક્સપ્રેસવે આઠ લેન વાળુ પહેલો સિંગલ પિલર ફ્લાઈઓવર છે. તેના આખા ભાગને આસહ્રે 900 કરોડની .ના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. એક્સપ્રેસ વે નજીક 19 કિલોમીટરનો ભાગ હરિયાણામાં છે, જ્યારે બાકીનો 10 કિલોમીટર દિલ્હીમાં છે.

<

Ready to welcome PM @narendramodi ji at Dwarka Expressway on 11th March. pic.twitter.com/N7C3sY3qnH

— Tajinder Bagga (Modi Ka Parivar) (@TajinderBagga) March 9, 2024 >


Edited By- Monica sahu 
 

વધુ જુઓ..

શું હૃદયરોગના દર્દીઓ ખાઈ શકે ડ્રાય ફ્રુટ્સ ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments