webdunia

Notifications

webdunia
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Whatsupp Joke

ગુજરાતી જોક્સ-આ છે સૌથી સરસ જોક્સ-મારી પણ સાંભળી લો.

રમૂજી ટૂચકાઓ
ડાક્ટર- બેભાન દર્દીથી- આ તો મરી ગયું છે.. 
 
દર્દી- હોશમાં આવીને- અરે મારી સાંભળી લો હું જિંદા છું.. 
 
દર્દીની પત્ની -દર્દી પતિથી- ચુપ રહો! કઈક તો વિચારીને બોલો 
 
આટલા મોટા ડાક્ટર શું ઝૂઠ બોલશે.. 
ये भी पढ़ें
#Malaika મલાઈકા અરોડાનો ગ્લેમરસ અંદાજ