Daily Horoscope
✕

KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ

Updated: સોમવાર, 30 માર્ચ 2026 (13:19 IST)
કેકેઆર એટલે કે કલકત્તા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ 2026 ની શરૂઆત સારી ન રહી. ટીમે પોતાની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.  પહેલી જ મેચમાં ટીમનો કલેશ સામે આવી ગયો છે કે તે કેટલી મજબૂત છે. આ દરમિયાન સૌથી મોટો સવાલ છે કે ટીમની હારનો સૌથી મોટો વિલન કોણ. કયા ખેલાડીને કારણે ટીમને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે એકમાત્ર ખેલાડીએ જે ખેલ કર્યો તેને કારણે કેકેઆરની આ હાલત થઈ છે.  
 

કૈમરૂન ગ્રીનની ન ચાલી બેટ 
 

આઈપીએલ 2026 ની પહેલી મેચમાં કેકેઆરની હાર માટે સીધી રીતે કૈમરૂન ગ્રીન જવાબદાર માની શકાય છે. કેકેઆરએ તેને ખૂબ મોટી રકમ આપીને પોતાની ટીમમા લીધો હતો. પણ તેણે ન તો રન બનાવ્યા અને બોલિંગ માટે તો આવ્યા જ નહી. મુંબઈ ઈંડિયંસ વિરુદ્ધ જ્યારે કેકેઆરની ટીમ પહેલા બેટિંગ માટે ઉતરી તો કપ્તાન અજિંક્ય રહાણે અને ફિન એલને સારી શરૂઆત આપી હતી. જ્યારે ફિન એલન આઉટ થયો ત્યા સુધી ટીમે છઠ્ઠી ઓવરમાં 69 રન બનાવી લીધા હતા. ત્યારબાદ ત્રીજા નંબર પર કૈમરન ગ્રીન રમવા માટે ઉતર્યા.  
 

10 બોલ પર ફક્ત 18 રન બનાવીને આઉટ થઈ ગયા કૈમરન ગ્રીન 
 

જ્યારે કૈમરન ગ્રીન બેટિંગ માટે આવ્યા તો વધુ સમસ્યા નહોતી. પાવરપ્લેમાં રન જરૂર બનાવી ચુક્યા હતા. બીજી બાજુ અજિક્ય રહાણે સારી બેટિંગ કરી રહ્યો હતો. પણ ગ્રીન તેમનો સાથ પણ ન આપી શક્યો. કૈમરન ગ્રીન 10 બોલ પર ફક્ત 18 રન બનાવીને આઉટ થઈ ગયો. તેણે ફક્ત એક ચોક્કો અને એક સિક્સર મારી. જ્યારે કે કેકેઆરે તેના પર મોટી રકમ ખર્ચ કરી છે. બેટિંગમાં તો ગ્રીન ન ચાલી શક્યા. ત્યારબાદ આશા હતી કે તેઓ બોલિંગમા કંઈક કરી બતાવશે. પણ તેઓ બોલિંગ માટે આવ્યા જ નહી. હાર પછી કપ્તાન રહાણેને જ્યારે પૂછવામાં આવ્યુ કે ગ્રીને બોલિંગ કેમ ન કરી તો તેના પર તેમણે કહ્યુ કે આનો જવાબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જ આપી શકે છે.  


( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 360
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0001363952{main}( ).../bootstrap.php:0
21.26992460632Zend_Application->run( ).../bootstrap.php:62
31.26992460632Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378
41.26992460632Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101
51.31422488392Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'y', 'articleSeoStr' => '-126033000011_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/ipl-2026/cameron-green-kkr-salary-126033000011_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/ipl-2026/cameron-green-kkr-salary-126033000011_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954
62.11872599400Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308
72.11882602080Article_ManagerController->displayAction( ).../Action.php:516
82.25792738432Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50
92.25812738600Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349
102.25812741600Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109
112.25812758240Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888
122.26922760672include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108
132.26972836072View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010600000]; public $CategoryID = [0 => 1010631000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521
142.26972840024Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10
152.26982856664Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888
162.26982857080include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108
172.33203145224View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '126033000011'; public $Title = 'KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ'; public $LiveContent = TRUE; public $DateTime = 'સોમવાર, 30 માર્ચ 2026 (12:30 IST)'; public $DateTimeStr = 1774854000; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'ક્રિકેટ સમાચાર'; public $ModificationDateTime = 'સોમવાર, 30 માર્ચ 2026 (13:19 IST)'; public $ModificationDateTimeStr = 1774856967; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/ta/img/article/2023-12/16/thumb/5_4/1702690751-9014.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/ipl-2026/cameron-green-kkr-salary-126033000011_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/24xqc78q'; public $CategoryID = '1010631000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0; public $copyContent = 'yes' }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'KKR ની હારનો સૌથી મોટો વિલન કોણ છે, એક ખેલાડીએ પાડી દીધો ખેલ'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010600000]; public $CategoryID = [0 => 1010631000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60
182.33203149176Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10
192.33203165816Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888
202.33203181176include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108
<

Question - Why Green can't bowl?

Ajinkya Rahane said, : "That's the question you need to ask Cricket Australia". pic.twitter.com/ORbRnmRRsn

— Maina Singh (@Maina_Singhx77) March 29, 2026 >
 

કેકેઆર એ ગ્રીન માટે ખર્ચ કર્યા હતા 25 કરોડથી વધુ રૂપિયા  
 

કલકતા નાઈટ રાઈડર્સે આઈપીએલની નીલામી દરમિયાન કૈમરૂન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે આશા કરવામાં આવી રહી હતી કે તેઓ ટીમ માટે એક મેચ વિનર બનીને સામે આવશે.  પણ પહેલી જ મેચમાં તેમણે બતાવી દીધુ કે તેઓ મેચ વિનર નથી પણ ટીમની હારના સૌથી મોટા વિલન છે. જો કે હજુ તો આખી સીઝન બાકી છે. એ જોવાનુ રસપ્રદ રહેશે કે બચેલી મેચોમાં કેકેઆરની ટીમ અને કૈમરન ગ્રીન કેવુ પ્રદર્શન કરે છે.   

વધુ જુઓ..

ક્રિસ્પી સિંધી કોકી (Koki) બનાવવાની રીત

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે

Easy paratha recipes- બાળકોના ટિફિન માટે ૧૦ મિનિટમાં સરળ પરાઠા રેસિપી સરળ પરાઠા રેસિપી

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments