Daily Horoscope
✕

Kitchen Hacks- વરસાદમાં ભેજને કારણે નાશ્તો નરમ થઈ જાય છે, આ Tips and Tricks

Published: રવિવાર, 30 જુલાઈ 2023 (15:50 IST)
ઘણી વાર મહિલાઓની ફરિયાદ હોય છે કે વરસાદની ઋતુમાં ડિબ્બામાં રાખેલા રાખેલા નાશ્તા અને ચવાણુ ભેજના કારણે નરમ પડી જાય છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો ચિંતા મૂકી આ ટીપ્સ અને ટ્રીક્સ અજમાવો. તમે ચોમાસામાં કોઈપણ નાસ્તાને બગડવાથી બચાવી શકો છો. અવો જાણીએ આખરે શું છે આ સરળ કિચન ટીપ્સ 
 
ભેજવાળી જગ્યાથી દૂર રાખો
ઘણીવાર ભેજ વાળી જગ્યા પર નમકીન રાખવાથી તેમાં ફૂફ લાગી જાય છે. તેથી તેને ખરાબ થવાથી બચાવવા માટે તેને એવી જગ્યા પર રાખો જ્યાં નાશ્તાને હવા ના લાગે. તે સિવાય નાશ્તાના ડિબ્બાને જમીન પર રાખવાની જગ્યા કિચન કેબિન કે બારીની પાસે રાખો. વરસાદના મૌસમમા સ્નેક્સ મોટા ભાગે ભેજના કારણે ખરાવ થઈ જાય છે. 
 
પ્લાસ્ટિક બરણીનો ન કરવુ ઉપયોગ 
વરસાદની ઋતુમાં, નમકીનને કાચની બરણીમાં રાખો પ્લાસ્ટિકના ડબ્બામાં નહીં. પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવાથી તે ઝડપથી બગડી શકે છે, પરંતુ તે કાચની બરણીમાં સુરક્ષિત રહેશે. 
 
તડકાથી બચાવો 
ઘણીવાર તમે સાંભળ્યું હશે કે મસાલા, કઠોળ, ચોખા કે લોટને તડકામાં રાખવાથી સારું થઈ જાય છે. પણ નાશ્તા કે ચવાણુંની સાથે આવુ નથી. તેને તડકામાં રાખવાથી તે સારું નથી પણ ખરાબ થઈ જાય છે. તડકા અને હવા નાશ્તાને બગાડવા માટે પૂરતું છે
 
આ ટીપ્સ પણ છે
-જારમાંથી નાશ્તા કાઢ્યા પછી તેને સારી રીતે બંદ કરો. 
- એક જ જારમાં મિક્સ નમકીનને રાખવાને બદલે, એક જારમાં એક જ પ્રકારનો નમકીન રાખવું. 
- કાચની બરણીમાં રાખો પ્લાસ્ટિકની નહીં. વરસાદની ઋતુમાં નાશ્તો લાંબા સમય સુધી સારું રહે છે.
 

વધુ જુઓ..

હૈદરાબાદના મદીના માર્કેટમાં કપડાની દુકાનમાં આગ લાગી; ચારમીનાર નજીક હંગામો મચી ગયો

સલમાન આગાની સદીથી જીત્યુ પાકિસ્તાન, ટ્રાઈ સીરિઝની પહેલી મેચમાં શ્રીલંકાને 36 રનથી આપી માત

શેરબજાર ફરી દબાણમાં, સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઘટ્યો; પરંતુ રિલાયન્સ અને HDFC બેંક સહિત આ શેરોમાં વધારો

યુરોપમાં શેરી લડાઈઓ ફાટી નીકળી, ફ્રાન્સમાં રમખાણો, આગચંપી અને લૂંટફાટ બાદ 1,200 થી વધુ લોકોની ધરપકડ

CISFમાં મોટો ફેરફાર, 1 નવેમ્બરથી નવું માળખું લાગુ કરવામાં આવશે; સુરક્ષા કમાન્ડ હવે ડોમેન્સ પર આધારિત હશે

વધુ જુઓ..

Happy Dussehra 2026 Wishes In Gujarati - વિજયાદશમીની હાર્દિક શુભેચ્છાઓ

Dussehra 2026: દશેરા પર કરો આ 10 ઉપાય, ઘરથી નકારાત્મક ઉર્જા થશે દૂર વધશે

Dussehra- દશેરાની પૂજન વિધિ અને કેવી રીતે કરીએ શમી પૂજન

Kanya Pujan Prasad Recipe 2026: કન્યા પૂજન માટે શીરો-પુરી અને ચણાનો પ્રસાદ બનાવો, માતાજી થશે પ્રસન્ન

નવમું નોરતા - સિધ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે સિદ્ધિઓ

આગળનો લેખ
Show comments