Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરૂરી સમાચાર - મિલાવટી હળદરથી થયુ નવવધુનુ મોત, હળદર ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

Updated: ગુરુવાર, 18 જૂન 2026 (16:45 IST)
fake turmeric test
મઘ્યપ્રદેશના ખરગોનમાં ભેળસેળવાળી હળદર સાથે ચોંકાવનારો મામલો આવ્યો સામે, જેમા દુલ્હનનુ થયુ મોત, જાણો નકલી હળદરની ઓળખવાના સહેલા ઘરેલુ ઉપાય 
 
આજના સમયમાં ભેળસેળ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને ખાવ પીવાની વસ્તુમાં ભેળસેળના સમાચાર સામે આવતા રહે છે. આ જ રીતે મઘ્યપ્રદેશના ખરગોન જીલ્લામાંથી ભેળસેળવાળી હળદરનો એક ગંભીર મામલો સામે આવ્યો. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને પીઠી ચોળાઈ રહી હતી.  પણ થોડી જવારમાં નવવધુ અને વરરાજાની તબિયત અચાનક બગડવા માંડી જેનાથી આખા પરિવારમાં હડકંપ મચી ગયો. 
 
 ભેળસેળવાળી હળદરનો ઉપયોગ કરવાથી નવવધુ અને વરરાજા બંનેની હાલત ખરાબ થવા માંડી. તેમના શરીર પર લાલ ચકતા પડવા માંડ્યા. સોજો આવી ગયો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા માંડી. પરિસ્થિતિ ગંભીર થતા જ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પણ સારવાર દરમિયાન નવવધુનુ મોત થઈ ગયુ. 
 
આ ઘટનાને જોઈને મોટો સવાલ એ છે કે ક્યાક આપણ પણ અજાણતા ભેળસેળવાળી હળદરનો ઉપયોગ તો નથી કરી રહ્યા. જરૂરી છે કે આપણે આવી નકલી વસ્તુઓને ઓળખતા શીખીએ. જેથી આપણા અને આપણા પરિવારના આરોગ્યને સુરક્ષિત રાખી શકાય. આ સવાલને ધ્યાનમાં રાખતા નકલી હળદરના કેટલાક ઘરેલુ ટેસ્ટ બતાવ્યા છે. જેની મદદથી તમે અસલી અને નકલી હળદરમાં ફરક જોઈ શકો છો. આવો જાણીએ આ ટેસ્ટસ વિશે...  
fake turmeric test
 

નકલી હળદર કેવી રીતે ઓળખવી?

 
ડો. સમીર ભાટીએ ઘરે ભેળસેળવાળી હળદર ઓળખવાની એક સરળ પદ્ધતિ શેર કરી છે.
 
બે પારદર્શક ગ્લાસ લો.
 
હવે દરેક ગ્લાસમાં થોડી હળદર પાવડર ઉમેરો.
 
આ પછી, બંને ગ્લાસમાં સમાન માત્રામાં પાણી રેડો અને થોડીવાર ધ્યાનથી જુઓ.
 
જો હળદર અસલી હશે, તો તેનો રંગ ધીમે ધીમે આછો થશે અને તળિયે સ્થિર થશે, પાણી ખૂબ ઘેરો પીળો નહીં થાય. જોકે, જો હળદર ભેળસેળવાળી હશે, તો પાણીનો રંગ તરત જ ખૂબ જ ઘેરો પીળો અથવા નારંગી થઈ જશે અને લાંબા સમય સુધી તે રીતે રહેશે.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

નાગપુરના ગોધણી વિસ્તારમાં ક્લોરીન ગેસ લીક, 40 લોકો હોસ્પિટલમાં દાખલ, 150 જેટલા ઘર ખાલી કરાવાયા.

શેરબજાર તેની ભવ્યતામાં પાછું આવ્યું છે! સેન્સેક્સ 198 પોઈન્ટ વધ્યો, નિફ્ટી પણ લીલામાં; આ શેરો જીત્યા

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મોટી દુર્ઘટના બની: મહિલા હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગી, જેમાં ત્રણ નવજાત બાળકોના મોત થયા.

ભૂપેન્દ્ર પટેલની યુએસ મુલાકાત: ન્યુ જર્સીમાં વિશ્વપ્રસિદ્ધ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દર્શન કર્યા

મહારાષ્ટ્રમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ચાર લોકો સવાર હતા; લાંબા સમય સુધી ચક્કર લગાવી રહ્યા હતા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 ઓગસ્ટ, 2026

પ્રદોષ વ્રત ક્યારે છે 24 કે 25 ઓગસ્ટ, તરત જ દૂર કરો કન્ફ્યૂજન અને જાણી લો પૂજાનું શુભ મુહૂર્ત

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments