Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

ગુરુવાર, 19 ડિસેમ્બર 2024 (08:23 IST)
Saree Styling tips- શિફોન સાડીની સુંદરતા કોઈ પણ મહિલાના લુકમાં ચાર ચાંદ લગાવી શકે છે. આ સાડી સુંદર, નાજુક છે કપડાં અને આકર્ષક ડ્રેસિંગ માટે જાણીતા છે. શિફોન સાડી કોઈપણ લગ્ન, તહેવાર કે ઓફિસ ફંક્શનમાં તમારો લુક વધારી શકે છે. જોકે શિફોન સાડીનું ધ્યાન રાખવું તે તમારા માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે. જો તમે હજુ સુધી શિફોન સાડીનો આ લુક અજમાવ્યો નથી, તો અનુસરો આ ટિપ્સ-
 
1. શિફોન સાડીનુ રંગ 
સાડી શિફોનની હોય કે કોઈ પણ  અને કપડાના રંગ આ રીતે પસંદ કરો જે તમારા પર સૂટ કરે છે. જો તમારી સ્કિન ટોન ગોરો છે તો ડાર્ક કલર તમને સારા લાગશે અને જો તમે ડાર્ક છો  તેથી તમે બ્રાઇટ અને લાઇટ શેડ્સની શિફોન સાડી પસંદ કરી શકો છો.
 
2. બ્લાઉઝ ડિઝાઈન
શિફોન સાડીની સાથે તમે બ્રોકેડ કે પછી સિલ્ક ફેબ્રિકના ડિઝાઈનર બ્લાઉઝ પહેરી શકો છો. સ્લીવલેસના સિવાય તમે બ્રાલેટ બ્લાઉઝ પણ શિફોન સાડી સાડી સાથે કેરી કરી શકો છો. 
 
3. આ રીતે ડ્રેપ કરો પલ્લૂ 
તમે ઓપન ફોલ સ્ટાઈલમાં શિફોન સાડીના પલ્લુને કેરી કરી શકો છો. તમે ઈચ્છો તો સાડીના પલ્લુને મફલર સ્ટાઈલ પણ આપી શકો છો. આ પ્રકારની પલ્લુ સ્ટાઈલ કેરી કરવામાં ખૂબ જ સરળ છે. 
 
4. કેવી જ્લેલરી પહેરવી 
જો તમને આ સાડીમાં પાર્ટીવિયર લુક જોઈએ તો ડિઝાઈનર ડાયમંડ અને રૂબી મિક્સ જ્વેલરીને સાડીની સાથે ક્લબ કરીને પહેરવુ એક સારુ ઑપ્શન હશે. શિફોન સાડી સાથે પહેરવામાં આવેલ ડિઝાઇનર કેપ તમારા દેખાવને પણ અલગ બનાવે છે. આ સાથે તમે ડિઝાઈનર બેલ્ટ પહેરીને પણ સાડીને ટ્રેન્ડી લુક આપી શકો છો. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં બેલ્ટેડ સાડી લુક ખૂબ જ ફેશનમાં છે.

Edited by- Monica sahu 
 

વધુ જુઓ..

VIDEO: અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી અનેક ગામો પાણીમાં ડૂબી ગયા, હાઇવે પુલ ધોવાઈ ગયા

AMCનું મોટું આયોજન કે ઘોર બેદરકારી? 5 મહિનાના કામ બાદ હવે આખો સુભાષબ્રિજ તોડી પડાશે; અમદાવાદીઓને વેઠવો પડશે ટ્રાફિક જામ

અમદાવાદમાં સરકારી નોકરીની ઉત્તમ તક:ની બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ્સ માટે અરજી કરવાનો મોકો

ચોમાસાએ ગતિ પકડી, IMD એ મુંબઈમાં રેડ એલર્ટ જારી કર્યું! દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદ

ICC T20 World Cup 2026: પાકિસ્તાનનો ખેલ પૂરો, ચાર ટીમો T20 વર્લ્ડ કપમાંથી બહાર

વધુ જુઓ..

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

આગળનો લેખ
Show comments