Daily Horoscope
✕

ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો

Updated: સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (16:36 IST)
Champions Trophy 2025: ક્રિકેટની દુનિયામાં હાલ આઈસીસી ચેમ્પિયંસ ટ્રોફીનુ વાતાવરણ છે. આ વખતે પહેલો મુકાબલો 19 ફેબ્રુઆરીના રોજ રમાશે.  ત્યારબાદ 20 ફેબ્રુઆરીએ ટીમ ઈંડિયા પોતાની મેચ રમવા ઉતરશે. આમ તો આ વખતે ચેમ્પિંસ ટ્રોફીની મેજબાની પાકિસ્તાનને મળી છે. પણ ટીમ ઈંડિયા પોતાની મેચ દુબઈમાં રમશે.  હવે મુકાબલા માટે થોડાક જ દિવસ બચ્યા છે.  આ દરમિયાન પાકિસ્તાને એવી હરકત  કરી છે જે જેને નીચતાની બધી હદ પાર કરી નાખી છે. ચેમ્પિયંસ ટ્રોફીથી ઠીક પહેલા પાકિસ્તાનની આ હરકતે એક રીતે ચોંકાવી દીધા છે.  

( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 360
Call Stack
#TimeMemoryFunctionLocation
10.0000363952{main}( ).../bootstrap.php:0
20.45332460632Zend_Application->run( ).../bootstrap.php:62
30.45332460632Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378
40.45342460632Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101
50.47002488392Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => '5', 'articleSeoStr' => '-125021700023_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/cricket-news/champions-trophy-2025-125021700023_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/cricket-news/champions-trophy-2025-125021700023_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954
61.14772599400Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308
71.14772602080Article_ManagerController->displayAction( ).../Action.php:516
81.28182741496Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50
91.28192741664Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349
101.28202744664Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109
111.28202761304Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888
121.28202763736include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108
131.28252839200View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010600000]; public $CategoryID = [0 => 1010601000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521
141.28262843152Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10
151.28262859792Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888
161.28262860208include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108
171.33103174928View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '125021700023'; public $Title = 'ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો'; public $LiveContent = TRUE; public $DateTime = 'સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (15:47 IST)'; public $DateTimeStr = 1739787420; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'ક્રિકેટ'; public $ModificationDateTime = 'સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (16:36 IST)'; public $ModificationDateTimeStr = 1739790395; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/hi/img/article/2023-12/10/thumb/5_4/1702225220-8023.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/cricket-news/champions-trophy-2025-125021700023_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/2y42fd6j'; public $CategoryID = '1010601000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }, 12 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = 'ચેમ્પિયંસ ટ્રોફી પહેલા પાકિસ્તાને કરી એવી હરકત કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1010600000]; public $CategoryID = [0 => 1010601000]; public $ParentCategoryName = [0 => 'Gujarat Samachar']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60
181.33103178880Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10
191.33103195520Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888
201.33103210880include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108
 
કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ 
ચેમ્પિયંસ ટ્રોફીની પહેલી મેચ 19 ફેબ્રુઆરીના રોજ કરાંચીમા રમાશે. તેમા પાકિસ્તાન અને ન્યુઝીલેંડની ટીમો સામ સામે હશે. પાકિસ્તાનમા ત્રણ વેન્યુ પર મુકાબલા રમાશે. જેમા કરાંચી, લાહોર અને રાવલપિંડીના નામ સામેલ છે . આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જે કરાંચીનો બતાવાય  રહ્યો છે.  ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા બધા દેશોના ધ્વજ તેમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ ભારતીય ત્રિરંગો ગાયબ છે. ભારત સિવાયના તમામ સાત દેશોના ધ્વજ સ્પષ્ટપણે દેખાય છે તે પોતે જ વિચિત્ર છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમે નીચે આ સમાચારમાં પણ જોઈ શકો છો.
 
સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો 
કરાચી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અહીં પણ હોબાળો મચી ગયો છે. ફેંસ જાણવા માંગે છે કે પાકિસ્તાને આવું કેમ કર્યું. આનો જવાબ એ હોઈ શકે છે કે ભારતીય ટીમ કરાચીમાં તેની મેચ નહીં રમે, તેથી આવું કરવામાં આવ્યું, પરંતુ વાત એ પણ છે કે ઘણી બીજી ટીમો છે જે કરાચીમાં મેચ નહીં રમે, પરંતુ તેમના ધ્વજને સ્થાન આપવામાં આવ્યું છે, તો પછી ભારતીય ત્રિરંગા પ્રત્યે આટલી ચીડ કેમ છે? આ મામલો હવે વધી શકે છે, આગળ શું થાય છે તે જોવું પડશે.
 

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

Dhanteras Rangoli : ધનતેરસ પર આ સુંદર રંગોળી બનાવો

વધુ જુઓ..

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

આગળનો લેખ
Show comments