Daily Horoscope
✕

'મેરે ઢોલના સુન' ગીત પર માધુરી સાથે ડાંસ કરતા પડી વિદ્યા બાલન, છતા સ્માર્ટ રીતે ચાલુ રાખ્યો ડાંસ, જુઓ વીડિયો

Updated: શનિવાર, 26 ઑક્ટોબર 2024 (12:27 IST)
vidya balan
'ભૂલ ભુલૈયા 3'ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સાથે, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત પણ આ ફિલ્મનો એક ભાગ છે અને તેની સાથે 'આમી જે તોમર' પણ હોરર-કોમેડીનો ભાગ હશે. આ ગીત ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં પણ હતું. હાલમાં જ 'આમી જે તોમર 3.O' રિલીઝ થયુ છે. શુક્રવારે મુંબઈમાં આ ગીતની લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. માધુરી અને વિદ્યાના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 
બગડી ગયુ વિદ્યા બાલનનુ સંતુલન 
ઉલ્લેખનીય છે કે આમી જે તોમાર 3.0 પર ડાંસ કરતા-કરતા વિદ્યા બાલનનુ સંતુલન બગડી ગયુ અને તે સ્ટેજ પર જ પડી ગઈ. આ સમગ્ર સિચ્યુએશનને વિદ્યા બાલને ખૂબ જ ગ્રેસફુલી હેંડલ કરી અને બેસ્યા બેસ્યા જ પોતાનુ પરફોર્મેંસ ચાલુ રાખ્યુ. સોશિયલ મીડિયા પર યૂઝર વિદ્યા બાલનના વખાણ કરતા થાકતા નથી. જે રીતે વિદ્યાએ આ સમગ્ર પરિસ્થિતિને સાચવી લીધી અને તેમના ચેહરાના ભાવ જરા પણ બદલાયા નહી એ જોઈને લોકો તેમના કાયલ થઈ ગયા. 

( ! ) Warning: Undefined array key 1 in /u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml on line 378 Call Stack #TimeMemoryFunctionLocation 10.0000364016{main}( ).../bootstrap.php:0 20.32132460712Zend_Application->run( ).../bootstrap.php:62 30.32132460712Zend_Application_Bootstrap_Bootstrap->run( ).../Application.php:378 40.32142460712Zend_Controller_Front->dispatch( $request = ???, $response = ??? ).../Bootstrap.php:101 50.32422488488Zend_Controller_Dispatcher_Standard->dispatch( $request = class Zend_Controller_Request_Http { protected $_dispatched = TRUE; protected $_module = 'article'; protected $_moduleKey = 'module'; protected $_controller = 'manager'; protected $_controllerKey = 'controller'; protected $_action = 'display'; protected $_actionKey = 'action'; protected $_params = [1 => 'e', 'articleSeoStr' => '-124102600006_1', 'module' => 'article', 'controller' => 'manager', 'action' => 'display']; protected $_paramSources = [0 => '_GET', 1 => '_POST']; protected $_requestUri = '/bollywood-gossips/ami-je-tomar-vidya-balan-dance-124102600006_1.html?amp=1'; protected $_baseUrl = ''; protected $_basePath = NULL; protected $_pathInfo = '/bollywood-gossips/ami-je-tomar-vidya-balan-dance-124102600006_1.html'; protected $_rawBody = NULL; protected $_aliases = [] }, $response = class Zend_Controller_Response_Http { protected $_body = []; protected $_exceptions = []; protected $_headers = []; protected $_headersRaw = []; protected $_httpResponseCode = 200; protected $_isRedirect = FALSE; protected $_renderExceptions = FALSE; public $headersSentThrowsException = TRUE } ).../Front.php:954 60.32782599496Zend_Controller_Action->dispatch( $action = 'displayAction' ).../Standard.php:308 70.32792602176Article_ManagerController->displayAction( ).../Action.php:516 80.43392749920Zend_View_Abstract->__call( $name = 'partial', $args = [0 => 'amp/amplayout.php', 1 => ['articleData' => class stdClass { ... }]] ).../ManagerController.php:50 90.43412750088Zend_View_Helper_Partial->partial( $name = 'amp/amplayout.php', $module = ['articleData' => class stdClass { public $AjaxCall = FALSE; public $Title = '\'મેરે ઢોલના સુન\' ગીત પર માધુરી સાથે ડાંસ કરતા પડી વિદ્યા બાલન, છતા સ્માર્ટ રીતે ચાલુ રાખ્યો ડાંસ, જુઓ વીડિયો'; public $Meta = [...]; public $Contents = [...]; public $Ads = class stdClass { ... }; public $Settings = class stdClass { ... }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [...]; public $CategoryID = [...]; public $ParentCategoryName = [...]; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }], $model = ??? ).../Abstract.php:349 100.43422753088Zend_View_Abstract->render( $name = 'amp/amplayout.php' ).../Partial.php:109 110.43422769728Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php' ).../Abstract.php:888 120.43422772160include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/amplayout.php ).../View.php:108 130.43462847720View::Render( $name = '/amp/contents.phtml', $model = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = '\'મેરે ઢોલના સુન\' ગીત પર માધુરી સાથે ડાંસ કરતા પડી વિદ્યા બાલન, છતા સ્માર્ટ રીતે ચાલુ રાખ્યો ડાંસ, જુઓ વીડિયો'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1050200000]; public $CategoryID = [0 => 1050201000]; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' }, $pageModel = ??? ).../amplayout.php:2521 140.43472851672Zend_View_Abstract->render( $name = '/amp/contents.phtml' ).../amplayout.php:10 150.43472868312Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts//amp/contents.phtml' ).../Abstract.php:888 160.43472868728include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/contents.phtml ).../View.php:108 170.44173156872View::Render( $name = 'amp/article.phtml', $model = class stdClass { public $Type = 'Article'; public $ArticleID = '124102600006'; public $Title = '\'મેરે ઢોલના સુન\' ગીત પર માધુરી સાથે ડાંસ કરતા પડી વિદ્યા બાલન, છતા સ્માર્ટ રીતે ચાલુ રાખ્યો ડાંસ, જુઓ વીડિયો'; public $LiveContent = TRUE; public $DateTime = 'શનિવાર, 26 ઑક્ટોબર 2024 (11:33 IST)'; public $DateTimeStr = 1729922580; public $DisplayDateTime = TRUE; public $AuthorName = NULL; public $AuthorEnglishName = ''; public $AuthorDescription = ''; public $AuthorUrl = ''; public $PubAuthorName = NULL; public $PubAuthorEnglishName = NULL; public $PubAuthorUrl = NULL; public $PubAuthorImage = NULL; public $DisplayAuthorName = TRUE; public $AuthorThumbnail = NULL; public $DisplayAuthorImage = FALSE; public $BelowArticle = []; public $RelatedArticles = class stdClass { public $Type = 'RelatedArticles'; public $Title = 'સંબંધિત સમાચાર'; public $Items = [...] }; public $CategoryName = 'બોલીવુડ સમાચાર'; public $ModificationDateTime = 'શનિવાર, 26 ઑક્ટોબર 2024 (12:27 IST)'; public $ModificationDateTimeStr = 1729925856; public $Thumbnail = 'https://nonprod-media.webdunia.com/public_html/_media/gu/img/article/2024-10/26/thumb/5_4/1729925844-0846.jpg'; public $SubHeading = ''; public $ArticleType = 'article'; public $WorkflowStatus = 'published'; public $Url = 'https://gujarati.webdunia.com/article/bollywood-gossips/ami-je-tomar-vidya-balan-dance-124102600006_1.html'; public $ShortUrl = 'https://tinyurl.com/27gkavgg'; public $CategoryID = '1050201000'; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }, 9 => class stdClass { ... }, 10 => class stdClass { ... }, 11 => class stdClass { ... }]; public $PlaceName = ''; public $AdSettings = [0 => 1, 1 => 2, 2 => 3, 3 => 4]; public $AdSettingsFile = 0 }, $pageModel = class stdClass { public $AjaxCall = FALSE; public $Title = '\'મેરે ઢોલના સુન\' ગીત પર માધુરી સાથે ડાંસ કરતા પડી વિદ્યા બાલન, છતા સ્માર્ટ રીતે ચાલુ રાખ્યો ડાંસ, જુઓ વીડિયો'; public $Meta = ['keywords' => class stdClass { ... }, 'description' => class stdClass { ... }, 'og:image' => class stdClass { ... }]; public $Contents = [0 => class stdClass { ... }, 1 => class stdClass { ... }, 2 => class stdClass { ... }, 3 => class stdClass { ... }, 4 => class stdClass { ... }, 5 => class stdClass { ... }, 6 => class stdClass { ... }, 7 => class stdClass { ... }, 8 => class stdClass { ... }]; public $Ads = class stdClass { public $Ads = [...] }; public $Settings = class stdClass { public $GoogleAnalyticsID = 'G-J2SJSJ1VXM'; public $GoogleGptID = '1031084'; public $GoogleGptCollapseEmptyDivs = FALSE; public $VentunoPublisherKey = '593a78ba06e3d'; public $GoogleCustomSearchCX = '015955889424990834868:aa4hw8w5ark'; public $FacebookUrl = 'https://www.facebook.com/Webdunia-Gujarati-200092490005294/'; public $TwitterUrl = 'https://twitter.com/webdunia_Guj/'; public $InstagramUrl = 'https://www.instagram.com/webdunia.gujarati/'; public $YoutubeUrl = 'https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg' }; public $AdultContent = FALSE; public $MaxAge = 60; public $Heading = ''; public $NoIndex = FALSE; public $ParentCategory = [0 => 1050200000]; public $CategoryID = [0 => 1050201000]; public $ParentCategoryName = [0 => 'Entertainment']; public $CmsAds = NULL; public $PageType = 'Article'; public $IsBbc = FALSE; public $IsDW = FALSE; public $IsRedirectToHome = FALSE; public $OpenInAppText = 'એપમાં જુઓ' } ).../contents.phtml:60 180.44173160824Zend_View_Abstract->render( $name = 'amp/article.phtml' ).../amplayout.php:10 190.44173177464Zend_View->_run( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml' ).../Abstract.php:888 200.44183192824include( '/u2/websites/gujarati-uat.webdunia.com/application/modules/article/views/scripts/amp/article.phtml ).../View.php:108 " width="400" height="400" layout="responsive">
 
વિદ્યા બાલનની થઈ રહી છે પ્રશંસા  
વીડિયો પર કોમેન્ટ કરતી વખતે યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. લોકોનું કહેવું છે કે વિદ્યા બાલને આ સમગ્ર પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- 'આ રીતે તમે ઠોકરને પાવર મૂવમાં ફેરવો છો.' બીજાએ લખ્યું- 'તેણીએ તેને ખૂબ જ સુંદર રીતે સંભાળ્યું.' અન્ય ઘણા યુઝર્સ છે જેમણે અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરી છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

International Men's Day 2026: પુરુષ દિવસ પર તમારા જીવનસાથીને આપો એવું સરપ્રાઇઝ, જે તેમનું દિલ જીતી લેશે

Show comments