સંબંધિત સમાચાર
- Homemade Chocolates for Valentine's Day: જો તમે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માંગતા હોવ તો ઘરે જ બનાવો ટેસ્ટી ચોકલેટ્સ, સંબંધોમાં મધુરતા ઓગળી જશે.
- બાળકને કચડી નાખવાનો ભયાનક વીડિયો; મહારાષ્ટ્રના નાસિકમાં અકસ્માત થયો હતો
- Instant Chole- ચણાને બાફયા વિના ગ્રેવી બનાવી15 મિનિટમાં તૈયાર કરો, Quick Recipe નોંધી લો.
- Rose Day 2025 special dishes: બીટરૂટ પેનકેક
- મગની દાળની વડી ઘરે કેવી રીતે બનાવવી
ભૂંગળા બટેટા રેસીપી
bhungda bateta recipe
ભૂંગળા
8-9 બટાકા
8-9 બટાકા
તેલ
સ્વાદ પ્રમાણે મીઠું
લસણ ની પેસ્ટ બનાવા માટે
3 ચમચી લાલ મરચું
1 ચમચી હળદર
2 ચમચી ધાણા જીરું
મીઠું સ્વાદ પ્રમાણે
2 મોટી ચમચી કોથમીર
1 ચમચી લાલ મરચું
લસણ ની ચટણી
કોથમીર
બનાવવાની રીત
કડાઈ માં તેલ મુકી ભૂંગળા તળી લો
કડાઈ માં તેલ મુકી ભૂંગળા તળી લો
બટેટાનુ શાક બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટા ને બાફી લેવું. એક કઢાઈમાં તેલ ગરમ કરી, તેમા જીરુ અને કઢી લીમડો તતડાવો. સમારેલા મરચા, હળદર અને મીઠુ નાખી બટાકાના ટુકડા નાખીને સારી રીતે હલાવો. ઉપરથી ખાંડ અને લીંબુનો રસ નાખી પાંચ મિનિટ સુધી થવા દો. ઉપરથી કોથમીરથી સમારીને સર્વ કરો .
Edited By- Monica Sahu