સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Modified: બુધવાર, 13 માર્ચ 2024 (06:39 IST)

Kegel exercise- પેલ્વિક મસલ્સને મજબૂત કરવા માટે દરેક મહિલાએ કરવી જોઈએ કેગલ exercise

kegel exercise
Kegel exercise- ગર્ભાવસ્થા અથવા ડિલિવરી પછી તરત જ સ્ત્રીઓમાં પેશાબ પર નિયંત્રણના અભાવની સમસ્યાને કેગલ એક્સરસાઇઝની મદદથી દૂર કરી શકાય છે. તે પેલ્વિક સ્નાયુઓને મજબૂત બનાવે છે
જે પેશાબને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કેગલ એક્સરસાઇઝની શોધ ડૉ. આર્નોલ્ડ કેગેલ દ્વારા કરવામાં આવી હતી.
 
contraction કરવુ
આએક્સરસાઈજ કરવાથી પહેલા આ વાત ધ્યાન રાખો કે આ પ્રક્રિયામાં તમારા જાંઘ, હિપ કે બીજા મસલ્સ શામેલ નથાય. કારણ કે તેનાથી તમારા બ્લેડર પર દબાણ પડી શકે છે. તમને માત્ર પેલ્વિક એરિયાની મસલ્સને contraction કરવુ અને શ્વાસને રોકવાથી બચવું. 
 
 
કેગલ વ્યાયામ ના દરમિયાન સાવધાની 
કેગલ વ્યાયામને ખાલી જગ્યા પર જ કરવુ જેમ કે બેડરૂમ કે બાથરૂમ. એક્સસાઈઝ દરમિયાન પેલ્વિક એરિયાની મસલ્સને સ્ક્વીજ કરવુ અને ત્રણ ગણતા સુધી તેને રોકવું. ધ્યાન રાખો કે આ એક્સરસાઈજને વધારે કરવા માટે જોર ન નાખ્વું તેટલી જ કરવી જેટલી તમે આરામથી કરી શકો છો. 
 
કેગલ એક્સરસાઈજ ને ભરેલા બ્લેંડર દરમિયાન ન કરવું એટલે કે તમને યુરીન કરવાની  ઈચ્છા થઈ  રહી છે તો તેને કરવાથી બચવું. કારણ કે આવુ કરવા તમારી મસલ્સને નબળુ કરી શકે છે અને બ્લેડરને અધૂરો ખાલી કરી નાખે છે. જેનાથી તમને યુરીન માર્ગ ( પેશાબના માર્ગ) માં ઈંફેકશન થઈ શકે છે. આવો જાણીએ આ પેલ્વિક એરિયાને મજબૂત બનાવવાની સાથે-સાથે તમારા માટે કઈ રીતે ફાયદાકારી છે 
 
પેટ ઓછુ કરવામાં 
કેગલ વ્યાયામ તમારા પેટને ઓછુ કરવામાં હેલ્પ કરે છે. તમે આ એક્સસાઈઝને દિવસમાં બે થી ત્રણ વાર કરી શકો છો. તેનાથી તમારા પેટની મસલ્સ મજબૂત બને છે. આ એક્સસાઈજ ધરતી પર સૂઈને પણ કરી શકાય છે. 
 
પેશાબની અસંયમ સમસ્યા Urinary incontinence સમસ્યાથી છુટકારો 
ગર્ભવાસ્થા કે ડિલીવરી પછી મહિલાઓને થતી Urinary incontinenceની સમસ્યાથી કેગલ એક્સસાઈજની મદદથી નિયંત્રણ કરી શકાય છે. આ પેલ્વિકની મસલ્સને મજબૂત બનાવીને incontinence ને રોકવામા મદદ કરે છે. તે સિવાય આ નાર્મલ ડિલીવરી કરવામાં પણ મદદગાર છે. 
 
કેગલ વ્યાયામ બાળજન્મ પછી યોનિમાર્ગના સ્નાયુઓને તેમના આકારમાં પાછા લાવવામાં મદદ કરે છે. આ સિવાય ફરી બાળક થયા બાદ મહિલાઓમાં સેક્સ્યુઅલ ઈચ્છા ઓછી થવાની સમસ્યા ઉભી થાય છે. તે જાગૃત કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.
 
તેથી જો તમે તમારા પેલ્વિક સ્નાયુઓને મજબૂત કરવા માંગો છો અને તમારી પેશાબની અસંયમ સમસ્યા દૂર કરવા માંગો છો અને તમારી યોનિમાર્ગને પણ ઈચ્છો છોએકવાર સ્નાયુઓ ફરીથી આકારમાં આવી જાય, કેગલ કસરત આજથી જ કરો

Edited By-Monica sahu