Vastu tips- પ્રેગ્નેંટ મહિલાઓના રૂમમાં રાખશો આ 4 વસ્તુઓ તો
Vastu tips For pregnant lady
પ્રેગ્નેંટ મહિલાઓના આરોગ્યને લઈને દરેક નાની-મોટી વસ્તુના ધ્યાન રાખી શકાય છે. વાસ્તુમાં પણ પ્રેગ્નેંટ મહિલાને લઈને કેટલાક નિયમ જણાવ્યા
છે. જેનાથી તેને આસ-પાસ સકારાત્મક ઉર્જાના પ્રવાહ રહ્યા છે અને બાળકની આરોગ્ય પર સારી છે. વાસ્તુની માનીએ તો પ્રેગ્નેંટ મહિલાના રૂમમાં આ
4 વાતને મૂકવાથી ન માત્ર
મહિલા અને બાળકના આરોગ્ય સારું રહે છે. પણ બાળકમાં સારા ગુણ પણ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે વાસ્તુના આ ટિપ્સ વિશે.
- મોરપંખ ભગવાન કૃષ્ણથી સંબંધિત છે. તેથી તેને ઘરના મંદિર કે ગર્ભવતી મહિલાના રૂમમાં મોરપંખ રાખવું માતા અને બાળક બન્ને માટે સારું
ગણાય છે.
હળદરથી રંગાયેલા ભાત- વાસ્તુની માનીએ તો ગર્ભવતી મહિલાના રૂમમાં હળદરથી રંગાયેલા ભાત રાખવા જોઈએ. વાસ્તુ મુજબ આ બહુ સારા ગણાય છે કહેવાય છે કે તેનાથી માતા અને દીકરાને નકારાત્મક ઉર્જા પ્રભાવિત નહી કરે છે.
હંસતા બાળકની ફોટા હંસતા-મુસ્કુરાતા બાળકના ફોટા લગાવવાથી માતાના વિચાર પ્રભાવિત હોય છે. અને બાળક પણ સારા સ્વભાવના હોય છે.
તાંબાની વસ્તુ- ગર્ભવતી મહિલાના રૂમમાં તાંબાની કોઈ વસ્તુ જરૂર રાખવી જોઈએ. કહેવાય છે કે તેનાથી માતા અને દીકરા પાસેની નકારાત્મક ઉર્જા બહાર ચાલી
જાય છે.