શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (17:45 IST)

Vastu -tips બેડરૂમમાં દિશાનો આ મહત્વ જરૂર જાણી લો

* ઉત્તર તરફ વાયવ્ય ખુણાને છોડીને બેઠક રૂમની બાજુમાં જ બેડરૂમ હોવો જોઇએ.
 
* દક્ષિણ કે પૂર્વ તરફ માથુ રાખીને સુવાથી ઉંઘ સારી આવે છે. 
 
* ઘરના મુખ્ય માણસનો બેડરૂમ પશ્ચિમ તરફથી નૈઋત્ય ખુણામાં હોવો જોઇએ. 
 
* બાળકો માટે , અવિવાહિત છોકરીઓ માટે અને અતિથિઓ માટે પૂર્વ તરફનો બેડરૂમ સારો રહે છે. 
 
* અગ્નિ ખુણામાં બેડરૂમ હોવાથી પરિવારમાં ઝગડા તેમજ બીન જરૂરી ખર્ચાઓ થાય છે.