સંબંધિત સમાચાર
- વાસ્તુ ટિપ્સ - સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુના આ ઉપાય અજમાવી જુઓ
- Vastu tips in gujarati- ભૂલથી પણ ઘરમાં ન લગાવવી આ 3 પ્રકારની ફોટા...
- દરેક સ્ત્રી અપનાવે વાસ્તુના આ નિયમ તો ઘરમાં પૈસાની કમી નહી આવે
- આ છે 52 વાતોં જેના કારણે તમે નહી બની શકી રહ્યા છો કરોડપતિ
- ઘરમાં રાખેલા સૂકા ફૂલ વાસ્તુદોષન કારણ બની શકે છે.
vastu tips- વાસ્તુ મુજબનો અરીસો, આર્થિક પરેશાનીકરે છે દૂર
વાસ્તુ મુજબ ઘણા ઉપાય કરવાથી ઘરમાં ખુશીઓ લાવે છે . આ ઉપાયોને કરીને લોકો ઘરમાં આવી રહી પરેશાનીઓ પણ દૂર કરે છે. આમ તો વાસ્તુશાસ્ત્રમાં અરીસો પણ એક જુદુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાને લઈને કેટલાક એવા ટિપ્સ જણાવ્યા છે. જેના પ્રયોગથી વાસ્તુદોષ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ એ ઉપાય
